gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા | 16 year old girl dies by…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા | 16 year old girl dies by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

16 Year Old Girl Commits Suicide: ઉત્તર પ્રદેશના કૌશામ્બીથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષની છોકરીએ નજીવી વાત પર નારાજ થઈને આત્મહત્યા જેવું ભયાનક પગલું ભર્યું છે. 10માં ધોરણની વિદ્યાર્થીનીએ પોતાના ઘરની અંદર છતના હૂકથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે. 

મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું

વાસ્તવમાં ઘટના એવી હતી કે, વિદ્યાર્થિનીની મમ્મીએ તેના પરથી મોબાઈલ છીનવી લીધો હતો. આ નજીવી વાતનું તેને એટલું માઠું લાગી આવ્યું કે, તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો. 

સિરાથુ એરિયા ઓફિસર અવધેશ કુમાર વિશ્વકર્માએ આ મામલે જણાવ્યું કે, મૃતક હાઈસ્કૂલની વિદ્યાર્થિની હતી. તે બુધવારે બપોરે તેનો મોબાઇલ ફોન વાપરી રહી હતી ત્યારે તેની માતાએ તે ફોન છીનવી લીધો અને નજીકના ખેતરમાં ઘઉં કાપવા માટે જતી રહી. ત્યારબાદ છોકરીએ ઘરની અંદર છતના હૂકથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ખેતરમાંથી પાછા ફરતી વખતે છોકરીની માતાએ સગીરનો મૃતદેહ જોયો અને ગ્રામજનો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. હવે આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર

અગાઉ પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે, આ પ્રકારની આત્મહત્યાનો આ પ્રથમ મામલો નથી. અવારનવાર આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. ગત વર્ષે જ યુપીના નોઈડામાં આત્મહત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. અહીં એક માતા-પિતાએ 16 વર્ષના દિકરા પરથી મોબાઈલ ફોન છીનવી લેતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘તપાસમાં સામે આવ્યું કે, મૃતક અભિષેક પોતાના અભ્યાસ પર ફોકસ નહોતો કરી રહ્યો તેથી તેમના માતા-પિતાએ તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa...

‘તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas…

'તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas...

વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ…

વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va…

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va…

8 months ago
AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …

6 months ago
બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

6 months ago
VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન…

VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News