gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકામાં 213 કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા કોન્ટ્રાક્ટર નહીં મળતા વધુ 10 મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન છેલ્લા 52 દિવસમાં સતત બીજીવાર લાગેલી આગ શંકાનું કારણ બની છે. આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે અંગેના અનેક સવાલો ઉભા થયા છે. ખજોદ કચરા કૌભાંડ અંગે તપાસ સમિતિ બની છે તેની તપાસ ધીમી પડી ગઈ છે પરંતુ આગ હજી પણ ધીમી પડતી નથી. સતત બીજા દિવસે પણ લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી ત્યારે આગના કારણો શોધવા માંગણી થઈ રહી છે. 

વાપીના કોન્ટ્રાક્ટર સી.ડી ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતનો રોજના 2500 મેટ્રીક ટન કચરો ઉલેચી ખજોદમાં સાયન્ટીફીક રીતે નિકાલ કરવાના બદલે મહુવાના કાંકરીયામાં બારોબાર નિકાલ કરવામાં આવ્યો હતો તેમાં પોલીસ ફરિયાદ થતા મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડના કારણે સુરત પાલિકાની ઈમેજને ધક્કો પહોંચ્યો છે અને કચરા કૌભાંડની તપાસ કોઈક કારણોસર ઠંડી પડી છે. આજે સતત બીજા દિવસે આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેનો વિવાદ ઉભો થયો છે. 

આ આગ અંગે મ્યુનિ. કમિશનરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આગ લાગવાના કારણો શોધવા પોલીસ ફરિયાદ કરવા, કચરો બળતા થતા હવા પ્રદૂષણ રોકવા, આગ ઓલવવા તથા ઘન કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવાની તપાસમાં ઢીલાશ દૂર કરવા, બેદરકાર કોન્ટ્રાકટરને દંડ કરી બ્લેક લિસ્ટ કરવા કાર્યવાહી કરવા, કચરના નિકલમાં આગ લગાડી ભ્રષ્ટાચાર આચરવાની ઘટનામાં તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. 

આગ લાગવાના કારણે ભ્રષ્ટાચારના પુરાવા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ખજોદ ખાતે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેની તપાસની માગણી ભુતકાળમાં કરી હતી તેમાં કોઈ પગલાં ભરાયા ન હતા તેથી હવે ફરીથી સીસીટીવીના આધારે તપાસની માગણી કરવામાં આવી રહી છે. 

આગના કારણે પ્રદૂષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ

સુરત પાલિકાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગના કારણે શહેરના પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ખજોદ સાઈટ પર સતત લાખો ટન બળતા કચરાને લીધે આજુબાજુમાં ભારે ધુમાડો આવી રહ્યો છે અને શહેરની હવા પ્રદુષિત થઈ રહી છે એક્યુઆઈમાં પણ વધારો થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. આ સાથે પ્રદૂષણ પર કંટ્રોલ કરવા સાથે ખજોદ ડમ્પિંગ સાઈટ પર પણ જીપીસીબી પ્રદૂષણ માપવાના સાધનો મુકે તેવી માંગણી થઈ રહી છે. 

આ કોન્ટ્રાક્ટરના બાકી બીલ છે તેને પાસ કરાવવા કેટલાક દલાલો પાલિકામાં પ્રયાસ કરી રહ્યાં છે જેના કારણે આ આગની તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ તેવી માગણી થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…
GUJARAT

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

March 25, 2026
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…
GUJARAT

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

March 25, 2026
વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…
GUJARAT

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

March 25, 2026
Next Post
અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…

અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na...

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat...

મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…

મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- 'ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં' | w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત | nri came to vi…

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત | nri came to vi…

1 year ago
વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

3 days ago
ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn…

ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn…

10 months ago
મની લોન્ડરિંગના કેસમાં કમિશન ખાતામાં જમા થયું છે તેમ કહી નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી …

મની લોન્ડરિંગના કેસમાં કમિશન ખાતામાં જમા થયું છે તેમ કહી નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News