gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CNP, PNG Prices May Decreases: ટૂંક સમયમાં વાહનોમાં વપરાતા CNG અને રાંધણ ગેસ PNGના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકારે બે વર્ષમાં પહેલી વાર CNG અને PNGના ઉત્પાદનમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ઘટાડ્યા છે. ક્રૂડ ઓઈલના સતત ઘટી રહેલા ભાવોને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) દ્વારા ONGCને ફાળવવામાં આવતાં જૂના ક્ષેત્રોમાંથી નેચરલ ગેસનો ભાવ $6.75થી ઘટી $6. 41 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBTU) કરવામાં આવ્યો છે.

APMની કિંમતમાં નવી ફોર્મ્યુલા લાગુ

APM ના ભાવ માટે એક નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. એપ્રિલ 2023માં સરકારે નેચરલ ગેસના ભાવ માટે નવું ફોર્મ્યુલા લાગુ કર્યા પછી આ પહેલો ઘટાડો છે. જેથી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, મહાનગર ગેસ લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ જેવા શહેરી ગેસ રિટેલર્સનો બોજો ઘટશે. ઉત્પાદન ખર્ચ વધુ પડતો હોવાથી આ કંપનીઓના માર્જિનમાં પ્રેશર જોવા મળતું હતું. 

આ પણ વાંચોઃ રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગડી જશે

એપ્રિલ 2023માં, કેન્દ્રીય મંત્રીમંડળે એક નિષ્ણાત સમિતિના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, જૂના ક્ષેત્રોમાંથી મળતાં નેચરલ ગેસના ભાવની થતી ગણતરીને Administered Price Mechanism (APM) તરીકે ઓળખવામાં આવે છે. નવી ફોર્મ્યુલામાં માસિક ધોરણે ક્રૂડ ઓઇલના માસિક સરેરાશ આયાત ભાવના 10 ટકા નક્કી કરવામાં આવશે. જેમાં પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ માટે ઓછામાં ઓછી ચાર ડોલર અને મહત્તમ 6.5 ડોલરની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. મહત્તમ ભાવ બે વર્ષ સુધી યથાવત રહેવાનો હતો અને ત્યારબાદ દર વર્ષે 0.25 ડોલરના દરે વધારો થવાનો હતો. તે મુજબ, એપ્રિલમાં મહત્તમ ભાવ પ્રતિ યુનિટ 6.75 ડોલર સુધી વધ્યો છે.

ક્રૂડના ભાવમાં ઘટાડો

ગયા અઠવાડિયે ક્રૂડ ઓઈલ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ક્રૂડ ઓઇલ WTI ફ્યુચર્સ 0.25 ટકા અથવા $0.15 ઘટીને $60.79 પ્રતિ ઔંસ પર બંધ રહ્યું હતું. બ્રેન્ટ ઓઇલનો ભાવ 0.90 ટકા અથવા $0.57 ઘટીને $62.78 પ્રતિ ઔંસ નોંધાયો હતો.

ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ | …

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ | ...

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ | CDS Anil Chau…

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ | CDS Anil Chau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0! આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78 હજારની સબસિડી: સરકારનો દાવો | pm sur…

25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0! આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78 હજારની સબસિડી: સરકારનો દાવો | pm sur…

7 months ago
સિક્કા ગામની દુબઈ કોલોનીમાંથી મોટર સાયકલની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of theft of mo…

સિક્કા ગામની દુબઈ કોલોનીમાંથી મોટર સાયકલની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of theft of mo…

10 months ago
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

3 months ago
તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News