gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat BRTS Bus : સુરતની જાહેર પરિવહનની લાઇફ લાઇન ગણાતી BRTS સેવાને સોમવારે સોસીયો સર્કલ વિસ્તારમાં અચાનક બ્રેક લાગી હતી. રૂટ પર દોડી રહેલી એક બસ ટેકનિકલ ખામીના કારણે વચ્ચે જ બંધ પડી જતાં તેની પાછળ આવતી અન્ય છ બસો પણ કોરિડોરમાં અટવાઈ ગઈ હતી. પરિણામે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરોને રસ્તા પર જ રાહ જોવાની ફરજ પડી હતી. 

મળતી માહિતી મુજબ સોસીયો સર્કલ નજીક BRTS રૂટમાં દોડી રહેલી એક બસ અચાનક બંધ પડી ગઈ હતી. BRTS માટે અલગ કોરિડોર હોવાના કારણે પાછળથી આવતી બસોને આગળ નીકળવાનો કોઈ વિકલ્પ ન રહ્યો અને એક પછી એક કુલ 6 બસો લાંબા સમય સુધી અટવાઈ રહી હતી. ઘટનાના કારણે સમગ્ર રૂટ પર બસ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

બસો અટકી જતાં તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચવામાં મોડું થયું હતું, જ્યારે કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતરીને રસ્તા પર જ ઊભા રહી અન્ય બસોની રાહ જોતા જોવા મળ્યા હતા.

જ્યારે પાછળથી બસ વ્યવહાર ધીમે ધીમે શરૂ થયો ત્યારે પહેલેથી જ ભીડના કારણે અન્ય બસોમાં મુસાફરોને ખીચોખીચ સ્થિતિમાં મુસાફરી કરવી પડી હતી. બેઠકો તો દૂર, ઉભા રહેવાની જગ્યા પણ મુશ્કેલથી મળી રહી હતી. ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એક જ બસની ખામીના કારણે આખા રૂટની ગતિ અટકી જતાં BRTS સેવાની કાર્યક્ષમતા અને ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે પણ સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 ...

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | ...

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorchi…

રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorchi…

2 months ago
‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત

‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત

1 year ago
વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

2 months ago
વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had…

વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News