gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ભાજપના કાર્યકરોને સાંભળવા માટે ભાજપ કાર્યાલય ખાતે આજથી ત્રણ દિવસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાવિ કોર્પોરેટર બનવા થનગનતા આ દાવેદારોએ પાલિકા-પોલીસના નિયમોનો છડેચોક ભંગ કર્યો હતો. ભાજપ કાર્યાલય પર પોતાની દાવેદારી માટે આવેલા કાર્યકરોએ પોતાની કાર સહિતના વાહન જાહેર રસ્તા પર કે સાયકલ ટ્રેકમાં પાર્ક કરી દીધા હતા. સામાન્ય લોકો હોસ્પિટલ કે અન્ય જગ્યાએ થોડીવાર પણ રોડ પર વાહન પર વાહન પાર્ક કરે તો પોલીસ લોક કરી દે છે. ભાજપના કાર્યકરોના વાહન કલાકો સુધી પડી રહ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પોલીસની કામગીરી ક ઓફ ધ ટાઉન બની રહી છે. 

સુરત પાલિકાના કોર્પોરેટર બનવા માટેના દાવેદારોનાં મનની વાત જાણવા માટે પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષકો આવ્યા છે. આજથી ત્રણ દિવસ માટે કોર્પોરેટર બનવા ઇચ્છતા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે. જકે, કોર્પોરેટર બનવા ઇચ્છતા ભાજપના કાર્યકરોએ પાલિકા અને પોલીસના નિયમોના ધજીયા ઉડાવી દીધા છે. ભાજપ કાર્યાલય બહારનો મુખ્ય રસ્તો અને સાયકલ ટ્રેક પર કોર્પોરેટર બનવા ઇચ્છતા દાવેદારોએ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. 

સુરત શહેર વિસ્તારમાં કોઈ સામાન્ય વ્યક્તિ હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ જાય અને માત્ર પાંચ દસ મિનિટ પોતાના વાહનો રોડના કોર્નર પર પાર્ક કરે તો સુરતની ટ્રાફિક પોલીસ ઝડપથી આવીને વાહનો લોક કરી દે છે અને ટુ-વ્હીલર હોય તો ઊંચકી જાય છે. નિયમનો ભંગ કરનારા પાસે પોલીસ આકરો દંડ પણ વસૂલ કરે છે.

 પરંતુ ભાજપ કાર્યાલય બહાર રવિવારે આખો દિવસ જાહેર રોડ પર અને સાઇકલ ટ્રેક પર વાહન પાર્ક હોવા છતાં પોલીસે નજર સુદ્ધા દોડાવી ન હતી. જેના કારણે સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલન માટે નેતાઓ માટે અલગ અને પ્રજા માટે અલગ માપદંડ રાખી રહી છે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count...

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja...

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

6 months ago
નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

6 months ago
ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

5 months ago
ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર | Operation Mahadev: Pahalgam attack mastermin…

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર | Operation Mahadev: Pahalgam attack mastermin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News