gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : દર વર્ષે ચોમાસામાં સુરત માટે આફત બની ગયેલી ખાડીના પુલ અટકાવવા માટે કમિટી બન્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી પાલિકા તંત્ર દ્વારા ખાડીના વહેણને અવરોધ રૂપ દબાણ દૂર કરવામા આવી રહ્યાં છે. આજે ત્રીજા દિવસે પાલિકાના અઠવા ઝોનમાં ત્રણ જગ્યાએ જ્યારે વરાછા બી ઝોનમાં બે જગ્યાએ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વાલમનગર ખાતે લો લેવલ બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરતને ખાડી પૂરથી બચાવવા માટેની કામગીરી માટે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક થયાં બાદ છેલ્લા ત્રણ દિવસથી ખાડીના પાણીને અવરોધતા દબાણ દુર કરવાની કામગીરી આક્રમક બની રહી છે. આ ઉપરાંત લાંબા અને ટુકા ગાળાના ઉકેલ માટે પણ આયોજન કરવામા આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે ખાડી પરના દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે  પાલિકાનાં અઠવા ઝોન, ઉધના ઝોન-એ અને વરાછા ઝોન-બીમાં સાત સ્થળે ખાડી પાસેનાં કલવર્ટથી માંડીને લો-લેવલ બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 ઉપરાંત અઠવા ઝોનમાં સિદ્ધી એલીપ્સ પાસે અને ભીમરાડ-બમરોલી ખાડી બ્રિજ પાસે પોકલેન મશીન દ્વારા ખાડી વાઈડનીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ભીમરાડથી સચિન મગદલ્લા બ્રિજ પાસે ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ખાડી રી-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાના ઉધના ઝોનમાં ભેદવાડ ખાડી પાસે પાઈપ કલવર્ટ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લો લેવલ બ્રિજ પણ દુર કરી દીધા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો…

શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો...

ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ | man double…

ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ | man double...

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે | Suman School will be built…

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે | Suman School will be built...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh…

4 months ago
75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

6 months ago
GST સુધારાથી ઓક્ટોબરમાં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન રેકોર્ડ ઊંચાઈએ | Two wheeler registrations hit record …

5 months ago
દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનોની લાંબી કતાર | Long queue of devotees to of…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News