gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ | preparations for the Ganesh…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ | preparations for the Ganesh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ganeshotsav : શ્રાવણ માસની શરુઆત સાથે જ ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દશામા અને જન્માષ્ટમીની ઉજવણી બાદ સુરતીઓ ગણેશોત્સવ માટે થનગની રહ્યા છે. સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ગણેશ વિસર્જનના બદલે બાપ્પાના આગમન યાત્રા ઝાકમઝોળથી કાઢવામાં આવી રહી છે. તેની સાથે જ નાના મોટા ગણેશ આયોજકોએ ગણપતિ સ્થાપના માટે મંડપ બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે. સુરતમાં હાલ વરસાદ હોવા છતાં ગણેશ આયોજકોનો ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો નથી અને તેઓ ગણેશોત્સવ માટે તડામાર તૈયારી કરી રહ્યાં છે. 

છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. પહેલાની સરખામણીમાં સુરતમાં ગણેશોત્સવની ભવ્યતા વધી રહી છે. હાલ સુરતમાં નાના મોટા 80 હજારની આસપાસ ગણેશજીની સ્થાપના થાય છે તેના કારણે અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. હવામાન વિભાગે સુરતમાં વરસાદની આગાહી કરી છે પરંતુ ગણેશ ભક્તોના ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો નથી અને વરસાદમાં પણ મંડપ બનાવવાની કામગીરી ચાલુ રાખી છે. 

આ ઉપરાંત અનેક ગણેશ આયોજકોએ અત્યારથી જ ગણેશ મંડપમાં થીમ બનાવવાના છે તેની કામગીરી પણ શરુ કરી દીધી છે. સુરતની હજારોની સંખ્યામાં રહેણાંક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત અનેક મંડળો દ્વારા મોટા પંડાલમાં ગણેશજીની સ્થાપના માટે તૈયારી કરી દેવામાં આવી છે. 

સુરતના ઘણા મંડળો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન-કીર્તન તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થવા જઈ રહ્યું છે. સુરતીઓ માટે આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતાનું પ્રતિક બની ગયો રહ્યો છે. શહેરના ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેના કારણે ડેકોરેશનના બજારમાં તથા લાઈટીંગ બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં જે રીતે તૈયારી થઈ રહી છે તેના કારણે આગામી દિવસોમાં સુરત ગણેશમય બનવા થનગની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt…

ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt...

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર…

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર...

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

5 months ago
VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

2 months ago
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

9 months ago
અઠવાડિયામાં ચાંદી ₹15,686 મોંઘી, સોનું ₹3,114 ઉછળ્યું; જાણો 24, 22 કેરેટના નવા ભાવ | Gold price fall…

અઠવાડિયામાં ચાંદી ₹15,686 મોંઘી, સોનું ₹3,114 ઉછળ્યું; જાણો 24, 22 કેરેટના નવા ભાવ | Gold price fall…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News