gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીથી ભક્તિભાવનો માહોલ : પાદુકા પૂજન, શોભાયાત્રા, અન્નકુટ…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીથી ભક્તિભાવનો માહોલ : પાદુકા પૂજન, શોભાયાત્રા, અન્નકુટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Jalapur Jayanti 2025: વીરપુરના સંત જલારામ બાપાની 226 માં જન્મ જયંતિ સુરતમાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. સુરતના સંખ્યાબંધ મંદિરમાં બાપાની સાલગીરી ઉજવવામાં આવી હતી. અનેક જગ્યાએ ભંડારા કરવામા આવ્યા હતા જેમાં હજારો લોકોએ પ્રસાદી લીધી હતી. મંદિરમાં બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી જેમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો. અનેક મંદિરોમાં બાપાની જન્મજયંતિની ઉજવણી સાથે જય જય જલારામનો જયજયકારથી અનેક મંદિરો ગુંજી ઉઠ્યા હતા. 

કારતક સુદ સાતમને બુધવારે સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 226 મી જન્મજયંતિ સુરતમાં ભારે શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવી હતી. સુરતના બાલાજી રોડ ખાતે આવેલા જલારામ મંદિરમાં વહેલી સવારથી દર્શન, અન્નકુટ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ જલારામ ભક્તોની ભીડ જોવા મળી હતી.

શહેરના અડાજણ જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે શ્રી ઘોઘારી લોહાણા મહાજન અને શ્રી વિરબાઈ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાપાની જન્મજયંતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદુકા પૂજન, પૂજા આરતી, મહા આરતી અને મહા પ્રસાદી સાથે રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

વરાછાના લંબે હનુમાન રોડ પર શ્રી વિરદાદા જશરાજ સંગઠન અને શ્રી જલારામ અન્નક્ષેત્ર લાભેશ્વર દ્વારા સવારે નવ વાગ્યે લાભેશ્વર મંદિરથી ડી.જે.ના તાલે શોભાયાત્રા  નિકળી હતી. જે મીની બજાર પટેલ સમાજની વાડી ખાતે પહોંચી હતી. મીની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં અન્નકુટ, મહાઆરતી તથા બે વખત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ સુરતના મીની વિરપુર, ઉધના જલારામ મંદિર, લસકાણા, લાભેશ્વર, ઓલપાડ, એલ.પી. સવાણી રોડ સહિત અનેક વિસ્તારમાં જલારામ જયંતિની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો. જય જય જલારામના જય જયકારથી અનેક વિસ્તાર ગુંજી ઉઠ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | Crowd …

જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | Crowd ...

AI કંપની Nvidiaએ રચ્યો ઈતિહાસ, 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની | nvidia ma…

AI કંપની Nvidiaએ રચ્યો ઈતિહાસ, 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની | nvidia ma...

‘મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો…’, અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસ…

'મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો...', અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

1 month ago
‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

8 months ago
મેફેડ્રોન, ગાંજા સહિત ૨.૫૫ કરોડના નશીલા કારોબાર સાથે ૪૬ પકડાયા | 46 ra ares ren ar fori angangen saf…

મેફેડ્રોન, ગાંજા સહિત ૨.૫૫ કરોડના નશીલા કારોબાર સાથે ૪૬ પકડાયા | 46 ra ares ren ar fori angangen saf…

2 months ago
ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News