gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Crime: ગુજરાત ATS દ્વારા 24 ફેબ્રુઆરીએ મોટી કાર્યવાહી કરીને સુરતની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ બનાવવામાં વપરાતુ પ્રતિબંધિત કેમિકલ અન્ય દેશમાં મોકલતા સતીશ સુતરિયા અને યુક્તા મોદી નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ATS એ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. 

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડની રહેવાસી છે. તે અનેકવાર વિદેશ જઈ ચુકી છે. આ સિવાય તેના સાથી સતીશ સુતરિયાએ તો વિદેશમાં એક ઓફિસ પણ ખોલી દીધી હતી. આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અમેરિકા દ્વારા પોતાના દેશમાં ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની યાદી જાહેર કરીક હતી. જેમાં ભારતના શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો ATSને આપવામાં આવી હતી. આ વિગતોના આધારે ATSએ દરોડા પાડી યુક્તા મોદી અને સતિશ સુતરિયાને ઝડપી લીધા હતાં. 

આ પણ વાંચોઃ વડોદરામાં બે આગના બનાવ: સયાજીપુરામાં એકનું મોત, મકરબામાં લાખોનો સામાન બળીને ખાખ 

કેવી રીતે મોકલતાં પ્રતિબંધિત કેમિકલ?

સતિશ સુતરિયાની દુબઈમાં ઓફિસ છે. જેથી યુક્તા સુરતથી પ્રતિબંધિત કેમિકલ દુબઈ મોકલતી. યુક્તા પાર્સલ પર Vitamin C લખી તેમાં ANPP અને NPP જેવા પ્રતિબંધિત કેમિકલ મોકલતી હતી. બાદમાં સતિશ કંપની ઇનવોઇસ-લેબલ બદલી તેને ગ્વાટેમાલા અને મિક્સિકોની કંપનીઓને પહોંચાડતો હતો. આ કેમિકલ દ્વારા ફેન્ટાલિન જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવા માટે વપરાય છે. આ સમગ્ર ઘટના ક્રમમાં આરોપીઓને પ્રતિબંધિત કેમિકલની ખરીદીના ખર્ચ કરતાં 60 થી 70 ટકાનો નફો મળતો.

આ પણ વાંચોઃ વડોદરામાં વર્ષો જૂની અઢી કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન જર્જરિત થતાં 79 કરોડનો ખર્ચે નવી નાખવામાં આવશે

ATSની તપાસમાં આરોપી યુક્તાના બેન્ક એકાઉન્ટમાંથી લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા હતાં. જેમાં 3 ડિસેમ્બરના દિવસે 30,36,765 રૂપિયા જમા થયા હતાં અને 5 ડિસેમ્બરે 33,75,960 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. યુક્ચાએ 9-9 લાખના ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા 36 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. ATS દ્વારા આ મામલે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલા છે કે કેમ તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …
GUJARAT

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

March 27, 2026
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…
GUJARAT

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

March 27, 2026
અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…
GUJARAT

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

March 27, 2026
Next Post
પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…

પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr...

જામનગરમાં લુખ્ખા તત્વોનો આંતક : ઈકોચાલક યુવક પર ધોકા પાઈપ વડે હિંચકારો હુમલો | Youth attacked by mob…

જામનગરમાં લુખ્ખા તત્વોનો આંતક : ઈકોચાલક યુવક પર ધોકા પાઈપ વડે હિંચકારો હુમલો | Youth attacked by mob...

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

8 months ago
જામનગર શહેરમાં ગઈકાલે વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો : જોડીયામાં એક ઇંચ : જયારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપ…

જામનગર શહેરમાં ગઈકાલે વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો : જોડીયામાં એક ઇંચ : જયારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપ…

7 months ago
નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ | IT notices to salaried clas…

નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ | IT notices to salaried clas…

5 months ago
વડોદરામાં એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં લાલબાગ સ્વિમિંગ પૂલ એક વીકમાં ચાલુ થઈ જશે | Lalbaug S…

વડોદરામાં એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં લાલબાગ સ્વિમિંગ પૂલ એક વીકમાં ચાલુ થઈ જશે | Lalbaug S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News