gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત | Bud…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત | Bud…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં વિદેશ ફરવાના શોખીનો, વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને દર્દીની સારવાર માટે વિદેશ મોકલાતા નાણાંને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘લિબરાઈજ્ડ રેમિટન્સ સ્કીમ’ (LRS) હેઠળ અભ્યાસ અને મેડિકલ માટે વિદેશ મોકલાતા નાણાં (રેમિટન્સ) તેમજ વિદેશના ટુર પેકેજના વેચાણ પર સ્રોત પરનો ટેક્સ ઘટાડીને બે ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત 2 - image

વિદ્યાર્થી અને દર્દીઓને મોકલાતા નાણાં પર TCS ઘટાડાયો

નાણાંમંત્રીએ LRS હેઠળ એજ્યુકેશન અને મેડિકલ હેતુ હેઠળના ‘સ્ત્રોત પર એકત્રિત કરાયેલ ટેક્સ’ (TCS) દરને પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની જાહેરાત કરી છે. પ્રસ્તાવ મુજબ, શિક્ષણ અથવા દર્દીની સારવાર માટે 10 લાખ રૂપિયાથી વધુ રકમ મોકલવા પર પાંચ ટકાના બદલે બે ટકા TCS લાગુ પડશે. હાલ LRS યોજના હેઠળ ભારતમાં રહેતા સગીર સહિત તમામ નાગરિકો દર વર્ષે 2,50,000 ડૉલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. અત્યાર સુધી આના પર પાંચ ટકા TCS દર લાગુ પડતો હતો, જોકે હવે તેમાં શિક્ષણ અને સારવાર સિવાય અન્ય માટે મોકલાતા નાણાં પર 20 ટકા ટીસીએસ દર યથાવત્ રહેશે.

આ પણ વાંચો : બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ

વિદેશમાં ફરવું સસ્તું થયું

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ વિદેશમાં ફરવું પણ સસ્તુ થયું છે. નાણામંત્રીએ વિદેશ પ્રવાસ પેકેજના વેચાણ પરનો ટીસીએસ દર પાંચ અને 20 ટકાથી ઘટાડીને સીધું જ બે ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. વર્તમાનમાં 10 લાખ રૂપિયા સુધીના વિદેશ પ્રવાસના પેકેજ પર પાંચ ટકા અને તેથી વધુના પેકેજ પર 20 ટકા ટીસીએસ લાગુ છે. 

આ પણ વાંચો : ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho…

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho...

પાણીના બિલ માટે કમિટી મેમ્બરના ત્રાસથી યુવકનો આપઘાત | Ekkewe sarafo ra pwisin nieno inisir pokiten c…

પાણીના બિલ માટે કમિટી મેમ્બરના ત્રાસથી યુવકનો આપઘાત | Ekkewe sarafo ra pwisin nieno inisir pokiten c...

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

5 months ago
જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ | Jamn…

જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ | Jamn…

5 months ago
સોશ્યલ મીડિયાના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ એસઓપી બહાર પાડશે | education department of gujarat will an…

સોશ્યલ મીડિયાના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ એસઓપી બહાર પાડશે | education department of gujarat will an…

1 year ago
મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a…

મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News