gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident: સુરતના મગદલ્લા-ડુમસ વિસ્તારમાં રવિવારે (પહેલી ફેબ્રુઆરી) મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘાટના સામે આવી હતી. એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક વિરલ દેસાઈ નામના યુવકે લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલા 3 કાર અને 2 મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

રેસિંગ ટ્રેક સમજી લક્ઝરી કાર દોડાવી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે જાણે કારચાલક રોડને રેસિંગ ટ્રેક સમજી રહ્યો હોય. બેકાબૂ બનેલી કારે રસ્તાની બાજુમાં ઉભેલા વાહનોને એવી ટક્કર મારી કે તમામ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી અને મોટાભાગના વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ત્રણ રાહદારીઓ/વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

અકસ્માત સર્જનાર યુવક વિરલ દેસાઈ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે, જેને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અકસ્માત બાદ તરત જ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી ચર્ચા શરૂ થઈ છે કે નબીરાને બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. કારચાલકને ચાલુ ગાડીએ ‘ખેંચ’ આવી હોવાની વાતો વહેતી કરવામાં આવી છે. 

પોલીસે કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ ડુમસ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત લક્ઝરી કાર સહિત તમામ વાહનો કબજે લીધા છે. ચાલક નશાની હાલતમાં હતો કે ખરેખર બીમાર હતો તે જાણવા માટે મેડિકલ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu…

પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu...

વડોદરામાં ડભોઇ રોડ પર હનુમાન ટેકરીના મકાનમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા | Two accused arrested for…

વડોદરામાં ડભોઇ રોડ પર હનુમાન ટેકરીના મકાનમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા | Two accused arrested for...

જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…

જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

4 months ago
એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

1 year ago
ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

7 months ago
10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News