gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતના પલસાણામાં 1 સપ્ટેમ્બરે સાંજના સમયે સંતોષ ટેક્સટાઈલ નામની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મિલમાં રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં 2 શ્રમિકોના મોત અને 15થી વધુ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે. ત્યારે મૃતકોના પરિવારજનો ઉઘના ખાતે એકઠા ઘટના મામલે વિરોધ નોંધાવ્યો હતો.  

મળતી માહિતી મુજબ, સુરતના પલસાણામાં જોળવાની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઘટનામાં મત્યુઆંક 5 થતાં મૃતકોના પરિવારજનો ઉઘના ખાતે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પરિવારજનોનું કહેવું છે કે, ‘દુર્ઘટનામાં મિલના સંચાલકની ઘોર બેદરકારી જવાબદાર છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ 

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ

શું હતી સમગ્ર ઘટના?

સુરતના પલસાણામાં 1 સપ્ટેમ્બરે સંતોષ ટેક્સટાઈલ નામની મિલમાં શરૂ કામગીરી દરમિયાન બોઈલરનું ડ્રમ ફાટ્યું હતું. જેને લઈને મિલમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકા બારડોલી ફાયર વિભાગ અને 8થી 10 ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 2 શ્રમિકોના મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત થયાં હોવાનું સામે આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…
GUJARAT

April 3, 2026
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

Next Post
BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy Rains Cause Landsli…

BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy Rains Cause Landsli...

બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત | Heavy Rain Floods Bavla: Ahmedabad District…

બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત | Heavy Rain Floods Bavla: Ahmedabad District...

એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

4 months ago
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

2 weeks ago
પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

6 days ago
ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News