gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતમાં પર્યાવરણની જાળવણી સાથે માટી કામ કરતા કારીગરો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ માટી મેળો યોજાયો છે. આ વર્ષે માટી મેળામાં સુરતના એક કારીગરે માટી અને નારિયેળના છોતરાનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. દસ દિવસ બાપ્પાની આરાધના કર્યાં બાદ પણ બાપ્પાના આર્શિવાદ ભક્તો સાથે રહે તે માટે વિસર્જન બાદ માટી કુંડામાં જ્યારે નારિયેળના છોડાનો ખાતર તરીકે ઉપયોગ થાય તેવા હેતુથી આ મૂર્તિ કારીગરે બનાવી છે. 

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે 2 - image

નારિયેળના છોતરાનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે 

સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા કારીગરોને આત્મનિર્ભર કરવા સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માટી મેળાનું આયોજન કરાયું છે. વર્ષ 2024માં એક કરોડ રૂપિયાથી વધુની પ્રતિમાનું આ કારીગરોએ વેચાણ કર્યું હતું. આ વર્ષે જોગાણી નગરમાં માટી મેળાનું આયોજન કરાયું છે, તેમાં પુણાના વિનોદ સોંડાગરે શ્રીજીની અનોખી ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. તેમણે કહ્યં કે, મે વર્ષ 2017માં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ લીધી હતી.’

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે 3 - image

વિનોદ સોંડાગરે કહ્યું કે, ‘નાળિયેરના છોતરા ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ભક્તો ગણેશ ઉત્સવ માટે લઈ જાય છે. તો કેટલાક માત્ર નારિયેળનાં છોડા માંથી બનેલા શ્રીજીની મૂર્તિ ઘર કે ઓફિસમાં શો પીસ તરીકે પણ લઈ જાય છે. આ પ્રકારની મૂર્તિ પર્યાવરણ માટે ઘણી જ અગત્યની છે અને લોકોની શ્રદ્ધા વધુ જોડાયેલી રહે છે. દસ દિવસ આ પ્રતિમાની સેવા પૂજા કર્યા બાદ વિસર્જન પછી પણ બાપ્પાના આર્શિવાદ ભક્તો સાથે રહી શકે છે. આ મૂર્તિનું ઘેર જ વિસર્જન કરવામાં આવે તો પ્રતિમાની માટી છે તે કુંડામાં કે છોડમાં કામ આવી શકે છે. આ ઉપરાંત નારિયેળનાં છોતરાનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. 

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે 4 - image

માટી ભાવનગર અને પોરબંદરથી લાવવામાં આવે છે

ગુજરાત સરકારના માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા સુરત સહિત ગુજરાતના તમામ માટીના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. તેમને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે માટે રાજ્યમાં માટી મેળાનું આયોજન થાય છે. વર્ષ 2024માં આ માટી મેળામાં 1 કરોડ રૂપિયાથી વધુની પ્રતિમાનું વેચાણ થયું હતું. કારીગરોને પ્રતિમા બનાવવામાં સરળતા પડે તે માટે માટી ભાવનગર અને પોરબંદરથી લાવવામાં આવે છે આ પ્રોસેસ કરેલી માટી કારીગરોને 50 ટકા સબસીડીથી આપવામાં આવે છે. 

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે 5 - image

સરકારે પર્યાવરણની જાળવણી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટે શ્રીજીની પ્રતિમા બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે અને મેળામાં સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.  જેના કારણે શહેરમાં માટીની પ્રતિમા બનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે કારીગરોને રોજીરોટી પણ મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …
GUJARAT

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

February 9, 2026
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…
GUJARAT

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

February 9, 2026
સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …
GUJARAT

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

February 9, 2026
Next Post
શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શુ…

શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો', CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શુ...

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a...

ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition…

ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના ગુંદીયાળામાં પતિએ પથ્થર અને ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Husband kills wife by pelting…

વઢવાણના ગુંદીયાળામાં પતિએ પથ્થર અને ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Husband kills wife by pelting…

5 months ago
ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

6 months ago
મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo…

મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo…

5 months ago
રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, 5થી વધુ વાહનોની ટક્કર, વાવ-થરાદના 3 યુવકના મોત | Rajasthan Accident Nea…

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, 5થી વધુ વાહનોની ટક્કર, વાવ-થરાદના 3 યુવકના મોત | Rajasthan Accident Nea…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News