gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં રાજ્યના શિક્ષણ મંત્રીના કાર્યાલય બહાર જ ગંદકીના ખાબોચિયા, ખાબડ ખૂબડ રોડ | Puddles of dirty w…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં રાજ્યના શિક્ષણ મંત્રીના કાર્યાલય બહાર જ ગંદકીના ખાબોચિયા, ખાબડ ખૂબડ રોડ | Puddles of dirty w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં ચોમાસા દરમિયાન પાણીના ભરાવા અને ગંદકીના કારણે મચ્છરજન્ય રોગ ન થાય તે માટે પાલિકાના વીબીડીસી વિભાગે શહેરની હોસ્પિટલ અને બાંધકામ સાઈટનો સર્વે કરી મચ્છરના બ્રિડિંગ શોધીને લાખો રૂપિયાનો દંડ ફટકારવા સાથે નોટિસ આપી છે. જોકે, આ કામગીરી દરમિયાન શોશીયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે તેમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના સુરત ખાતેનું કાર્યાલય છે અને આ કાર્યાલયની બહાર ખાબડ ખુબડ રોડ છે અને અનેક જગ્યાએ ગંદા પાણીનો ભરાવો થયો છે. આ વિડીયો વાયરલ થયાં બાદ લોકો પ્રશ્ન કરી રહ્યાં છે કે આ ગંદકીમાં મચ્છર નહી થતા હોય ?

લોકોને સ્વચ્છતાના પાઠ ગુજરાત સરકાર શિખવે છે અને સુરતીઓને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા માટેની ટકોર પણ કરે છે. પરંતુ સરકારની આ ટકોર સરકારના મંત્રી કે અન્ય નેતાઓને કોઈ અસર કરતી ન હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા સતત ત્રણ ચાર દિવસથી મચછરની ઉત્પત્તિ રોકવા માટે આક્રમક કામગીરી કરી રહી છે અને મચ્છરના બ્રિડીંગ કે ગંદકી મળે તો નોટિસ આપવા સાથે દંડ પણ કરે છે. પાલિકાની આ કામગીરીથી ગંદકી રાખનારાઓ ગભરાઈ રહ્યાં છે અને સફાઈની કામગીરી કરી રહ્યાં છે. 

પાલિકાની આ કામગીરી દરમિયાન સોશિયલ મિડીયા પર કામરેજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના કાર્યાલયની આસપાસ ગંદકી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મત્રીના કાર્યાલયનું બોર્ડ દેખાય છે અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી છે અને પાણીના ખાબોચિયા છે તેવું દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત આસપાસના રોડ પણ તુટેલી હાલતમાં છે અને અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે. આ વીડીયો બાદ લોકો એવું કહી રહ્યાં છે કે સ્વચ્છતાની જવાબદારી સુરતીઓની તો છે તેની સાથે સરકારની પણ છે જો સરકારના મંત્રીઓના કાર્યાલય બહાર જ આટલી ગંદકી હોય તો પછી આવી ગંદકી બદલ કોઈ નોટિસ આપવામાં આવશે ખરી ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
વડોદરામાં બિલ્ડીંગના સાતમા માળેથી નીચે ઝંપલાવી વિદ્યાર્થીનીનો રહસ્યમય આપઘાત | Mysterious suicide of …

વડોદરામાં બિલ્ડીંગના સાતમા માળેથી નીચે ઝંપલાવી વિદ્યાર્થીનીનો રહસ્યમય આપઘાત | Mysterious suicide of ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ

અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 …

1 year ago
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

12 months ago
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

6 months ago
યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News