gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ …

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarayan Tragedy In Surat: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે એક માસૂમ બાળકના મોતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહેલા આઠ વર્ષીય બાળકનું પતંગની લટકતી દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ લોકોની આંખમાં આંસુ આવી જાય તેમ છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરાની આનંદ વિલા સોસાયટીમાં રહેતો અને ધોરણ-3માં અભ્યાસ કરતો 8 વર્ષીય રેહાન્સ બોરસે 15મી જાન્યુઆરીના રોજ બપોરના સમયે ઘરના આંગણે સાયકલ ચલાવી રહ્યો હતો. સાયકલ ચલાવતી વખતે આકાશમાંથી લટકતી એક કપાયેલી પતંગની દોરી અચાનક રેહાન્સના ગળામાં ફસાઈ ગઈ હતી. સાયકલની ગતિ હોવાથી દોરી ગળામાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. રેહાન્સ લોહીલુહાણ હાલતમાં સાયકલ પરથી નીચે પટકાયો હતો. ગંભીર હાલતમાં પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ લોહી વધુ વહી ગયું હોવાથી તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં

પરિવારનો એકનો એક પુત્ર હતો રેહાન્સ

મૃતક રેહાન્સ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વાસી ઉત્તરાયણના દિવસે જ ઘરના આંગણે લાડકવાયા પુત્રનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સોસાયટીના રહીશોમાં પણ આ ઘટનાને લઈને ઘેરો શોક અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…
GUJARAT

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

May 12, 2026
જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…
GUJARAT

જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

May 12, 2026
જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…
GUJARAT

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

May 12, 2026
Next Post
‘મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..’ પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ

'મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..' પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ

સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસની PCR વાન પર ચઢી મચાવ્યો હોબાળો …

સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસની PCR વાન પર ચઢી મચાવ્યો હોબાળો ...

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં | …

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી | W…

જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી | W…

7 months ago
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

2 months ago
આરોગ્ય વિભાગનું એલર્ટ : મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત | 2 …

આરોગ્ય વિભાગનું એલર્ટ : મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત | 2 …

1 year ago
ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides …

ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News