gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની અપીલ વચ્ચે પીઓપી પ્રતિમાનો ધમધમતો વેપાર | Booming business …

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની અપીલ વચ્ચે પીઓપી પ્રતિમાનો ધમધમતો વેપાર | Booming business …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ganeshotsav : સુરત શહેરમાં ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારી થઈ રહી છે. તંત્ર અને રાજકીય નેતાઓ દ્વારા પર્યાવરણની જાળવણી માટે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આ અપીલ વચ્ચે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં પીપીઓની શ્રીની પ્રતિમા વેચાણ માટે આવી ગઈ છે. શહેરના મોટા ભાગના બ્રિજ અને ફુટપાથ પર આ પ્રતિમા વેચાણ માટે મુકી દેવામાં આવી છે. પીઓપીની પ્રતિમાનું વેચાણ કરનારાઓએ પાલિકાનું બસ સ્ટેન્ડ પણ છોડ્યું નથી અને તેને પણ દુકાન બનાવી દીધી છે. 

વહિવટી તંત્ર, સુરત પાલિકા અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ દ્વારા સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાની સ્થાપના થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. ગણેશોત્સવ પહેલા લોકોને ઈકો ફ્રેન્ડલી પ્રતિમા માટે અપીલ કરવામા આવે છે પરંતુ તે અપીલની લોકો પર વધુ અસર થતી નથી. સુરતમાં ગણેશોત્સવ પહેલા હજારોની સંખ્યામાં પીઓપીની પ્રતિમા વેચાણ માટે આવી ગઈ છે. 

સુરત બહારથી પીઓપીની પ્રતિમાનું વેચાણ કરનારા લોકો સુરતના વિવિધ બ્રિજ અને ફુટપાથ પર ગણેશજીની પ્રતિમા વેચાણ માટે ગોઠવી દીધી છે. તો સેન્ટ્રલ પોઈન્ટથી સિવિલ જતા રોડ પર તો પાલિકાના સિટી બસ સ્ટેન્ડને પણ પીઓપીની પ્રતિમાનું વેચાણ કરનારાઓએ દુકાન બનાવી બસ સ્ટેન્ડમાં જ સંખ્યાબંધ શ્રીજીની પ્રતિમા ગોઠવી દીધી છે. 

સુરતમાં નદી કે તળાવ પર પ્રતિમા વિસર્જન માટે એન.જી.ટી.નો પ્રતિબંધ હોવાથી પાલિકા કૃત્રિમ તળાવ બનાવે છે અને હજારો લીટર પાણી આ પ્રતિમાના વિસર્જન માટે ઉપયોગ કરે છે. આ પાણીને ટ્રીટ કર્યા બાદ તેનો નિકાલ કરવામાં આવે છે તેના કારણે આર્થિક ભારણ પણ વધે છે. 

સુરત પાલિકા-તંત્ર અને પર્યાવરણ પ્રેમીઓ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થાપવા માટે અપીલ કરી રહ્યાં છે અને તેની વચ્ચે હજારોની સંખ્યામાં સુરતમાં પીઓપીની પ્રતિમા આવી ગઈ છે. તેના કારણે વિસર્જન દરમિયાન મુશ્કેલી પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી | gujarat r…

ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી | gujarat r...

પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન | vapi heavy rain mothe…

પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન | vapi heavy rain mothe...

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs…

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ | Video of child…

સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ | Video of child…

2 years ago
‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું | Isra…

‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું | Isra…

1 year ago
પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

8 months ago
7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન | Dinner Diploma…

7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન | Dinner Diploma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News