gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બેનરોનું જંગલ : વેકેશન પહેલા શૈક્ષણિક, ધાર્મિક …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બેનરોનું જંગલ : વેકેશન પહેલા શૈક્ષણિક, ધાર્મિક …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત મહાનગરપાલિકાએ હોર્ડિગ્સનો નિયમ તો બનાવ્યો પણ અમલ ન થતાં ગેરકાયદે બેનરની ભરમાળ જોવા મળી રહી છે. સુરતમાં ગેરકાયદે બેનર લગાવનારા પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન થતાં શહેર બેનરોનું જંગલ બની રહ્યું છે. વેકેશન પહેલા સુરતમાં શૈક્ષણિક, ધાર્મિક અને ધંધાદારી બેનરની માયાજાળ શહેરની સુંદરતામાં ઘટાડો થઈ રહ્યો છે. 

સુરતમાં વેકેશન પહેલા ધાર્મિક અને ધંધાદારી ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગનું દુષણ વધી રહ્યું છે. સુરત શહેરના સર્કલ, રસ્તા અને લાઈટ પોલ સાથે પાલિકાની અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. સૌથી વધુ ગેરકાયદે બેનર અને હોર્ડિંગ્સ શૈક્ષણિક ધંધાદારી જાહેરાત અને ધાર્મિક કાર્યક્રમોના છે. ગેરકાયદે જાહેરાત લગાવનારા સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થતી ન હોવાથી ગેરકાયદે જાહેરાતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બેનરોનું જંગલ :  વેકેશન પહેલા શૈક્ષણિક, ધાર્મિક અને ધંધાદારી બેનરોની માયાજાળ 2 - image

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં બેનર જોવા મળે છે. ગેરકાયદે લાગેલા બેનરના કારણે પાલિકાની જાહેરાત આવકને ફટકો પડી રહ્યો છે. સુરતમાં હાલ વિદ્યાર્થીઓને નીતિના પાઠ ભણાવતી શૈક્ષણિક સંસ્થા સાથે લોકોને ધર્મનું જ્ઞાન આપતા ધાર્મિક હોર્ડિંગ્સ અને બેનર મોટી સંખ્યામાં ગેરકાયેદસર હોવાનું બહાર આવ્યું છે કેટલીક વખત પાલિકા હોર્ડિગ્સ અને બેનર દુર કરી રહી છે પરંતુ બેનર-હોર્ડિગ્સ ગેરકાયદે લગાવનાર સંસ્થા સામે હજુ સુધી કોઈ શિક્ષાત્મક પગલાં ભરવાની પહેલ કરવાની હિંમત પાલિકા તંત્ર કરી શક્યું નથી.રાજકીય અને વહીવટી તંત્રની ઈચ્છા શક્તિ હોય તો આવા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સાથે આકરો દંડ કરવામાં આવે તો આ પ્રકારનું દુષણ દુર થાય તેવી પૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
રાજકોટમાં આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા | Clashes betw…

રાજકોટમાં આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા | Clashes betw...

વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …

વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with ...

ગીર સોમનાથના સુત્રાપાડામાં દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોમાં ફફડાટ | Girl dies in …

ગીર સોમનાથના સુત્રાપાડામાં દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોમાં ફફડાટ | Girl dies in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

4 months ago
બરવાળાના વૈયા ગામે યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in mur…

બરવાળાના વૈયા ગામે યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in mur…

1 year ago
તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

11 months ago
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News