gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Holi Dhuleti : સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચંદની પડવાની જેમ ધુળેટીમાં છાંટો પીણીના શોખીન સુરતીઓમાં ધુળેટીની ઉજવણી કેન્દ્ર શાસિત પ્રદેશ કે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના શહેરોમાં કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજે ગ્રહણના દિવસે વહેલી સવારથી જ કેટલાક પરિવારો મિત્રો સાથે સેલવાસ-દમણ-બોરડી અને નવાપુર તરફ જવા રવાના થયા છે તેઓ આવતીકાલે મન મુકીને ધુળેટીની ઉજવણી કરશે. 

હોળી અને ધુળેટી વચ્ચે ધોકાનો દિવસ ગ્રહણ હોવાથી કેટલાક સુરતીઓની ઉજવણી ફિક્કી બની ગઈ છે. પરંતુ કેટલાક શોખીન સુરતીઓ ગ્રહણને બાજુએ મૂકીને ધુળેટીની ઉજવણી અસલ સુરતી સ્ટાઈલમાં છાંટો પાણી સાથે કરવાના મૂડમાં હોય તેઓ આજે સવારથી જ ડેસ્ટીનેશન ધુળેટીની ઉજવણી માટે ઘર બહાર નીકળી ગયા હતા. ‘છાંટા-પાણી’ના શોખીન સુરતીઓમાં ધુળેટી માટે સંઘ પ્રદેશો અને સરહદી મહારાષ્ટ્રના શહેરોમાં જવાનો ટ્રેન્ડ આ વર્ષે યથાવત છે અને આ વર્ષે પણ દ્રશ્ય કંઇક એવું જ જોવા મળી રહ્યું છે.. દમણ અને સેલવાસ ઉપરાંત બોરડી અને નવાપુર ધુળેટીના દિવસે સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીંની હોટલ, ક્લબ અને રિસોર્ટમાં ધુળેટી સ્પેશિયલ પેકેજ જાહેર થતા જ એડવાન્સ બુકિંગ મોટી સંખ્યામાં થયું હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ કેટલાક યુવાનો અને પરિવારો  પોતાના વાહનોમાં ડેસ્ટીનેશન સેલિબ્રેશન માટે નિકળી પડ્યા હતા. 

આવતીકાલે ધુળેટીના દિવસે ગુજરાત બહાર સંઘ પ્રદેશ દમણ-સેલવાસ સાથે મહારાષ્ટ્રના બોરડી, નવાપુર સહિતના શહેરોમાં હોટલ-રીસોર્ટ, ફાર્મહાઉસ અને હોમ સ્ટેમાં પહોંચી ગયા છે. સુરતીઓના ડેસ્ટીનેશન માટેનું અનોખું કારણ ચર્ચામાં આવ્યું છે.  ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે ‘રિસ્ક’ લેવા કરતાં કેટલાક શોખીન વર્ગ સંઘ પ્રદેશોમાં જ ઉજવણી કરવાનું પસંદ કરે છે. પરિણામે દમણ-સેલવાસના રિસોર્ટમાં ખાસ સુરતીઓ માટે અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સુરતીઓ તહેવાર ઉજવવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. હવે ધુળેટીમાં પણ ‘ડેસ્ટિનેશન સેલિબ્રેશન’નો ટ્રેન્ડ મજબૂત બનતા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી શહેરોમાં સુરતીઓની રંગબેરંગી મસ્તી છવાઈ રહી છે અને તેના કારણે હોટલ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…
GUJARAT

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…

March 3, 2026
અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

Next Post

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of ...

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

અમદાવાદમાં 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ...

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

6 days ago
વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો | kirti pat…

3 months ago
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

10 months ago
મોતીસર-કાદેસર તળાવના આરાની 15 દિવસમાં સફાઈ ન થતાં રેલીની ચીમકી | Rally threatened if Motisar Kadesar…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News