gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,અકોટામાં રાત્રે  રખડતા ઢોરના ટોળાએ ૯ વર્ષના બાળક પર  હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી. બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.

શહેરમાં રખડતા ઢોરનું જોખમ ઓછું થવાનું નામ લેતું નથી. ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યે અકોટા રામપુરા વિસ્તારમાં ગાયોનું ટોળું ધસી આવ્યું હતું.  ઘર પાસે રમતા  ૯ વર્ષના બાળક પર ગાય ચઢી જતા તેને મોંઢા પર ઇજા પહોંચી હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા બાળકની  હાલત સુધારા પર છે. દરમિયાન  વોડી ડભોઇયા પોલીસ ચોકી  પાસે  ઢોર રખડતા મૂકનાર પશુ માલિક દેસાઇભાઇ  હરિભાઇ રબારી (રહે. વચલું ફળિયું, ગાજરાવાડ) સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. જ્યારે છાણી યાજ્ઞિાક સ્કૂલની સામે જાહેરમાં ઢોર રખડતા મૂકનાર પશુ માલિક ગોપાલ નારણભાઇ રબારી (રહે. સાલમનગર, છાણી) સામે છાણી પોલીસે કાર્યવાહી  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

અમદાવાદમાં 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ...

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

1 year ago
દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

6 months ago
ભાદરવી પૂનમ મેળામાં AI નજરે અંબાજી: અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”

11 months ago
IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News