gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social media

Surat : રવિવારથી શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારની મોસમ શરૂ થઈ જાય છે અને આ તહેવારોમાંનો મહત્વનો તહેવાર રાંધણ છઠ અને શીતળા સાતમ છે. જોકે, હવે લોકો પાસે સમયનો અભાવ અને વિવિધ વાનગીઓ બનાવવાની આળસ છે પરંતુ હજુ પણ અનેક લોકોએ પરંપરાગત શીતળા સાતમની વાનગી ખાવી છે પણ ઘરે બનાવવાની કડાકૂટમાં પડવું ન હોવાથી રસોઈયા કે કેટરર્સ પાસેથી તૈયાર લેતા થયા છે. જેના કારણે આ દિવસોમાં આ પ્રકારનો ધંધો કરનારાઓને તડાકો થઈ રહ્યો છે. 

સુરતમાં એક નહીં પરંતુ બે રાંધણ છઠની ઉજવણી થાય છે અને હજી પણ અનેક લોકો શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવા સાથે પરંપરાગત વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખે છે  જોકે, આજના ફાસ્ટ જમાનામાં સુરતના મોટાભાગના ઘરોમાં રાંધણ છઠના દિવસે પરંપરાગત વાનગીઓ બનાવવાની પ્રથા થઈ રહી છે. તેમ છતાં હજી પણ અસલ સુરતી પરિવાર કહેવાતા સમાજમાં આજે પણ રાંધણ છઠના દિવસે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક પરિવારો એવા છે કે જેઓએ શીતળા સાતમના દિવસે પરંપરાગત ખોરાક ખાવો છે પરંતુ ઘરની મોટા ભાગની મહિલા જોબ કરતી હોવાથી તેમની પાસે સમય નથી આ ઉપરાંત નવી પેઢી પાસે શીતળા સાતમની વાનગીઓ બનાવવા માટેની કળા પણ જોવા મળતી નથી. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી શીતળા સાતમની પરંપરાગત રસોઈ બનાવવા માટે રસોઈયા અને કેટરર્સ જોવા મળી રહ્યાં છે. આ તહેવાર પહેલા તેઓ પરંપરાગત વાનગીનો ઓર્ડર લઈ લે છે અને વેચાણ કરે છે. તો કેટલાક તો હોમ ડીલીવરી પણ કરે છે. 

પહેલાના જમાનામાં ખાંડ-ગોળના લાડુ, રવા મેંદાની પુરી, દેસાઈ વડા, ગોળની વેઢમી, મોહનથાળ, મસાલાપુરી, મગજ લાડુ, પાતરા, ચેવડો અને ગાંઠિયા, શીખંડ પુરી, મગ-ચણાનું શાક સહિતની અનેક વાનગીઓ બનાવતા હતા. પરંતુ હવે સમયનો અભાવ કે બનાવવાની કડાકૂટમાં લોકો પડવા માંગતા નથી જેથી સીધો રસોઈયા કે કેટરર્સ ઓર્ડર કરી દેવામાં આવે છે. સુરતમાં અનેક જગ્યાએ રસોઈયા કે કેટરર્સ રાંધણ છઠના દિવસે આ વાનગી બનાવીને વેચાણ કરતા થયા છે. જેના કારણે તેઓને તડાકો થઈ રહ્યો છે અને જે પરંપરાગત વાનગી આરોગવા માંગતા હોય તેમને ઘર બેઠા વાનગીઓ મળી રહી છે અને તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. 

છઠના દિવસે ફરસાણની દુકાનો પર પાતરાનું ધુમ વેચાણ

હવે સમયનો અભાવ અને લોકોના ટેસ્ટના કારણે રાંધણ છઠમાં લોકો ઘરે વાગની બનાવવાનું ટાળી રહ્યા છે. રાંધણ છઠના દિવસે લોકો પાતરા ઘરે બનાવતા નથી પરંતુ ફરસાણની દુકાનમાં બનતાં પાતરા વેચાતા છઠના દિવસે લઈ આવે છે. જેના કારણે ફરસાણની દુકાનોમાં આ દિવસે પાતરાનો જથ્થો વધુ બનાવતા હોય છે. સુરતી લોકો ગોળ-આમલી અને ગરમ મસાલા વાળા પાતરા ખાતા હોય એટલે દુકાનોમાં આવા પાતરા વધુ બની રહ્યા છે. 

પરંપરાગત વાનગી ન ખાનારા ઠંડી વાનગીમાં રેડીમેડ ફુડ આરોગે છે

સુરતમાં રાંધણ છઠના દિવસે  ઘણા લોકો રસોઈયા કે કેટરર્સ પાસે પરંપરાગત વાનગી બનાવે છે તો એક વર્ગ એવો પણ છે કે શીતળા સાતમના દિવસે ઠંડુ તો ખાઈ છે પરંતુ પરંપરાગત વાનગીને બદલે ભેલ-પાણીપુરી-દહીં વડા, સેન્ડવીચ સહિતની અન્ય રેડીમેડ વાનગી ખાઈને સાતમની ઉજવણી કરે છે. 

શીતળા સાતમમાં ઠંડો ખોરાક ખાવાની પરંપરા ચાલે છે પરંતુ આજના યંગસ્ટર્સ વાસી-ઠંડો ખોરાક હાઈજેનિક ન હોવાની વાત કરે છે. તો તેમના માટે શીતળા સાતમે ઠંડો પણ યંગસ્ટર્સને ભાવે તેવા ટેસ્ટનો ઠંડો ખોરાક સુરતીઓના ઘરમાં બને છે. તેમાં પણ યંગસ્ટર્સના જીવનમાં હેબીટ થઈ ગઈ છે તેવી પાણી પુરી, દહીપુરી, દહીં વડા, સેન્ડવીચ બનાવે છે અને બંગાળી મીઠાઈ તૈયાર લઈ આવે છે. આ વાનગી શીતળા સાતમના દિવસે યંગસ્ટર્સ હોંશે હોંશે ખાઈ સાતમના તહેવારની ઉજવણી કરે છે. 

સુરતમાં આમ તો પાણી પુરીનું વેચાણ બારેમાસ થાય છે સુરતમાં પાણી પુરી માટેની પુરી બનાવનારા લોકો માટે 365 દિવસ સિઝન હોય છે પરંતુ રાંધણ છઠના દિવસે પુરીનું વેચાણ કરનારાઓને તડાકો થઈ જાય છે રોજ પુરીનું વેચાણ થાય તેના કરતાં અનેકગણું વેચાણ થઈ જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …
GUJARAT

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

March 25, 2026
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…
GUJARAT

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

March 25, 2026
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…
GUJARAT

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

March 25, 2026
Next Post
વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro…

વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro...

થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ | Doctor wife…

થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ | Doctor wife...

રોજ એક જ પ્રકારનો નાશ્તો કરી કંટાળ્યા છો? તો ટ્રાય કરો કાળા ચણાની બનેલી 5 હેલ્દી વસ્તુ | 5 ways to include high protein black chickpeas in breakfast healthy breakfast recipes

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |…

સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |…

5 months ago
વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ | Vadodara Corporation seals offices and canteens at Makarpura bus station for non payment of tax

વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ | Vadodara Corporation seals offices and canteens at Makarpura bus station for non payment of tax

1 year ago
અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર | Man from Rajpara village cau…

અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર | Man from Rajpara village cau…

8 months ago
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News