gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ | Surat: Press conference begi…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ | Surat: Press conference begi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નેશનલ હેરાલ્ડ અને મનરેગા મુદ્દે કોંગ્રેસના એઆઇસીસીના મંત્રીની સુરત ખાતે પત્રકાર પરિષદ હતી. તેઓ સમય કરતાં પોણો કલાક મોડા આવ્યા હતા ત્યાર બાદ પણ પત્રકાર પરિષદ શરુ થઈ ન હતી તેનું કારણે એઆઇસીસીના મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યો ન હતો. આ કેમેરામેન આવ્યા અને કેમેરા સેટીંગ બાદ તેઓએ પત્રકાર પરિષદ શરુ કરી હતી. 

સુરત ખાતે એઆઇસીસીના મંત્રી  દિવ્યા મદેરણા એ પત્રકાર પરિષદ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમની પત્રકાર પરિષદ નો સમય 12 વાગ્યાનો હતો પરંતુ તેઓ 12.40 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. મીડિયા તેમની રાહ જોઈ બેઠુ હતું અને પત્રકાર પરિષદ શરુ કરવા માટે જણાવ્યુ હતું પરંતુ તેઓ તેમના પર્સનલ કેમેરામેનની રાહ જોતા હતા. તેમનો કેમેરામેન આવ્યા બાદ કેમેરા સેટિંગ કરવામાં આવ્યું અને એ કેમેરામેને ઓકે કહ્યા બાદ પત્રકાર પરિષધ શરુ કરવામાં આવી હતી. જેના કારણે એઆઇસીસીના મંત્રીને મીડિયા કરતા તેમનો પર્સનલ કેમેરામેન પુરી સ્પીચ રેકોર્ડ કરે તેમાં રસ હતો તેવી ચર્ચા શરુ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ...

માઉન્ટ આબુમાં અમદાવાદ આવતી બસ પલટી, 24થી વધુ ઈજાગ્રસ્ત, ચઢાણ પર ચીસાચીસ મચી | Mount Abu to Ahmedabad…

માઉન્ટ આબુમાં અમદાવાદ આવતી બસ પલટી, 24થી વધુ ઈજાગ્રસ્ત, ચઢાણ પર ચીસાચીસ મચી | Mount Abu to Ahmedabad...

અમદાવાદ: ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દહેશત ફેલાવનાર 3ની ધરપકડ, વીડિયો થયો હતો વાઈરલ | Ahmedabad N…

અમદાવાદ: ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દહેશત ફેલાવનાર 3ની ધરપકડ, વીડિયો થયો હતો વાઈરલ | Ahmedabad N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઈન સ્નેચિંગ-ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની ધરપકડ | Ahmedaba…

2 months ago
વડોદરામાં NDPSના બે ગુનાના આરોપીઓના વડુમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozers turn…

11 months ago
આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

1 month ago
હાલ માં દરિયાકાંઠે 3 નંબર નું સિંગલ લાગ્યું ..મીડિયા દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો માં એક પ્રશ્ન કેવ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News