gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Airport News: સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર માદક પદાર્થોનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ટીમે બેંગકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી રૂ.1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુનો હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)નો જથ્થો ઝડપી પાડ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે (17 નવેમ્બર) સાંજે 07:30 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર IX-263 બેંગકોકથી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ફ્લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.
સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું

CISF અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલ-સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેની બેગમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા 8 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને તપાસ કરતાં તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું ગણાતું હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) મળી આવ્યું હતું.
સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત 3 - image

અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલા આ હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન 4.055 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 1,41,92,500 રૂપિયા જેટલી માતબર રકમ થાય છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મુસાફરની અટકાયત કરી હતી.

આ મામલે, જપ્ત કરાયેલા પદાર્થને ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ, સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસાફરની વિધિવત ધરપકડ કરી કસ્ટડી મેળવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં તેની ડિલિવરી કોને કરવાની હતી, તે અંગેના તથ્યો બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
કાલાવડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો | m…

કાલાવડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો | m...

અમદાવાદમાં નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ પર તવાઈ, પોલીસની ‘મેગા ડ્રાઇવ’ | Ahmedabad Police Conducts Me…

અમદાવાદમાં નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ પર તવાઈ, પોલીસની 'મેગા ડ્રાઇવ' | Ahmedabad Police Conducts Me...

જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …

જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating…

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating…

6 months ago
પાટણમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત | Fatal accident …

પાટણમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત | Fatal accident …

2 months ago
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

5 months ago
17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…

17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News