gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in Business
0 0
0
17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBI Raid on Anil Ambani News : 17000 કરોડ રૂપિયાના લોન કૌભાંડ અને બેન્ક ફ્રોડમાં ફસાયેલા જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે ઈડી બાદ સીબીઆઇએ દરોડાની કાર્યવાહી કરી છે. હાલમાં પરિસરમાં તપાસ ચાલી રહી હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર સીબીઆઈની ટીમ સવારના સાત વાગ્યાથી તેમના વિવિધ પરિસરમાં તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો : અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કમ્યુનિકેશન પર સીબીઆઈએ પણ સકંજો કસવાનું શરૂ કર્યું છે. એસબીઆઈ પાસેથી 2000 કરોડ રૂપિયાની લોન લઈને ફ્રોડ કરવા મામલે પણ તેમની સામે કેસ દાખલ છે. મુંબઈમાં આરકોમ અને અનિલ અંબાણી સાથે સંકળાયેલા જુદા જુદા ઠેકાણાએ હાલ કાર્યવાહી ચાલી રહી છે. 13 જૂન 2025ના રોજ એસબીઆઈએ અનિલ અંબાણી સંબંધિત ખાતાને ફ્રોડ જાહેર કર્યા હતા. 

એસબીઆઈએ ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યા હતા 

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 13 જૂન, 2025ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી 24 જૂન, 2025ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી.

કેટલા હિસાબની ગરબડ? 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના જણાવ્યા અનુસાર, કંપની પર ઓગસ્ટ 2016થી આજ સુધી રૂ. 2227.64 કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીના નામે રૂ. 786.52 કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી પણ જારી કરવામાં આવી હતી. એસબીઆઈના ક્રેડિટ એક્સપોઝરનો સરવાળો કરવામાં આવે તો કુલ આંકડો ખૂબ મોટો થઈ શકે છે અને તેથી જ હવે તેને ફરી છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની છેતરપિંડી ઓળખ સમિતિએ તેની તપાસમાં શોધી કાઢયું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લોનનો દુરુપયોગ કર્યો હતો એટલે કે લોનના પૈસા જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચવામાં આવ્યા નથી. બેંકે અગાઉ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024 માં આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી. બેંકનું કહેવું છે કે લોનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ખાતાઓમાં અનિયમિતતાઓ મળી આવી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ...

જામનગરના બજરંગપર ગામમાં ગઈ રાત્રે તસ્કરોએ એક મંદિર અને બે દુકાનોને નિશાન બનાવ્યા | thieves targeted …

જામનગરના બજરંગપર ગામમાં ગઈ રાત્રે તસ્કરોએ એક મંદિર અને બે દુકાનોને નિશાન બનાવ્યા | thieves targeted ...

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe…

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં મનપા તંત્ર નિદ્રામાંથી જાગ્યું : રખડતા 370 પશુ પકડાયા | Municipal administration wakes up …

નડિયાદમાં મનપા તંત્ર નિદ્રામાંથી જાગ્યું : રખડતા 370 પશુ પકડાયા | Municipal administration wakes up …

5 months ago
વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

5 months ago
સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો | New recruitment in IT sector declines for fift…

સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો | New recruitment in IT sector declines for fift…

11 months ago
ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News