gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Dumas Sea Face Project : સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે સુરતીઓ માટે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ ખુલ્લો મુક્યો છે. સુરતીઓ માટે આ ડુમસ સી ફેસ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને પહેલા જ વીક એન્ડમાં ઓવર ક્રાઉડ થઈ ગયો હતો. જોકે, પાલિકાએ ડુમસ સી ફેસ માટે સાત વાગ્યાની સમય મર્યાદા કરી હોય સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોડી સાંજથી રાત્રી સુધી ફરવા માટે ટેવાયેલા સુરતીઓને પાલિકાની સમય બંધી યોગ્ય નથી લાગતી. સી ફેસની મુલાકાત લેનારા સુરતીઓ આક્રોશથી કહે છે 166 કરોડના ખર્ચ પછી સાંજે સાત વાગ્યે બંધ કરી દેવો યોગ્ય નથી અન્ય પ્રોજેક્ટની જેમ સમય મર્યાદા લંબાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે. 

ખાણી પીણીના શોખીન સુરતીઓ નોકરી ધંધાથી આવ્યા બાદ મોડી રાત્રી સુધી ફરવા માટે ટેવાયેલા છે અને તેમના માટે પાલિકાએ બનાવેલો ડુમસ સી ફેસ હોટ ફેવરિટ બન્યો છે. પરંતુ પ્રોજેક્ટ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ આ પ્રોજેક્ટની સમય મર્યાદા સુરતીઓને અકળાવી રહી છે. 166 કરોડના ખર્ચ બાદ પાલિકાએ પ્રોજેક્ટની સમય મર્યાદા સાંજના સાત વાગ્યાની રાખી છે અને સાત વાગ્યે મુલાકાતીઓને બહાર કાઢવામા આવે છે તેના કારણે સુરતીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સી ફેસની મુલાકાતે આવેલા લોકો પાલિકા તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મુલાકાતીઓનું કહેવું છે કે 166 કરોડનો ખર્ચ કરીને બનાવેલો પ્રોજેક્ટ જો સાંજે 7 વાગ્યે જ બંધ કરી દેવાનો હોય તો લોકો તેનો આનંદ કેવી રીતે માણી શકે ? શહેરમાં દિવસ દરમિયાન ગરમી વધુ હોય છે અને મોટાભાગના લોકો કામકાજ બાદ સાંજે ફરવા નીકળતા હોય છે. પરંતુ સી ફેસ પર સાંજ પડતા જ તાળા મારી દેવામાં આવતા લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.

 કેટલાક મુલાકાતીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે “પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ લોકો તેનો આનંદ લઈ શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરતા નથી. શહેરના અન્ય સ્થળો પર મોડી રાત સુધી લોકો ફરતા હોય છે તો અહીં કેમ સાંજે જ લોકોને બહાર કાઢી દેવામાં આવે છે ?

 ડુમસ દરિયા કિનારાની ઠંડી હવા અને સાંજ બાદનું વાતાવરણ જ આ વિસ્તારનું સૌથી મોટું આકર્ષણ છે. દિવસ દરમિયાન અહીં ગરમી અને તડકાના કારણે ઓછા લોકો આવે છે, જ્યારે સાંજ પછી પરિવાર સાથે સમય પસાર કરવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં સાંજે 7 વાગ્યે જ પ્રવેશ બંધ કરી દેવો લોકોને અયોગ્ય લાગી રહ્યો છે. 

સુરતીઓનું સ્પષ્ટ કહેવું છે કે જો પાલિકા શહેર માટે 166 કરોડનો પ્રોજેક્ટ ઊભો કરે છે તો લોકો તેને મોડી સાંજ સુધી માણી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને મુલાકાતીઓ માટે આ પ્રોજેક્ટ રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ તેવી માંગણી થઈ રહી છે. જો પાલિકા સમય મર્યાદામાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકાએ સુરતીઓનો રોષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. 

એક દિવસમાં ડુમસ સી ફેસમાંથી 300 કિલો કચરો પાલિકાએ ઉલેચ્યો 

સુરત પાલિકાના ડુમસ સી ફેસ પ્રોજેક્ટ વીક એન્ડમાં ઓવર ક્રાઉડેડ થયો હતો અને સમય મર્યાદાના કારણે વિવાદમાં છે તો બીજી તરફ પાલિકાએ અહીં આવતા લોકોને કચરાના સેગ્રીગેશન માટે જાગૃતિ કરવા પ્રયાસ કર્યો છે. પાલિકાએ પર્વારણ પ્રેમી સંસ્થાઓ સાથે મળીને ડુમસ સી ફેસ અને દરિયા ગણેશ મંદિર પાસે બીચ પર વિવિધ સ્ટોલ અને ગ્રુપ બનાવીને મોટા સ્પીકર લગાવી સમજણ આપી હતી. અને  ડુમસ સી ફેસ અને ડુમસ બીચની આજુબાજુના વિસ્તારમાંથી સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અંદાજે 300 કિલો જેટલા કચરો પાલિકાએ ઉલેચ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા | How many lpg cylin…

ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા | How many lpg cylin...

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી | U…

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી | U...

સુરત પાલિકા અને વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે લોકોને હાલાકી : ભાઠા ગામના નવા ટીપી રોડ વચ્ચે થાંભલો એ…

સુરત પાલિકા અને વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે લોકોને હાલાકી : ભાઠા ગામના નવા ટીપી રોડ વચ્ચે થાંભલો એ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

1 year ago
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

10 months ago
તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed

તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed

7 months ago
ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News