gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના અણઘડ આયોજનના કારણે ટ્રાયલ પહેલા ડબલ ડેકર બસ ટ્રાફિકમાં ફસાઈ | Double decker bus stuck …

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના અણઘડ આયોજનના કારણે ટ્રાયલ પહેલા ડબલ ડેકર બસ ટ્રાફિકમાં ફસાઈ | Double decker bus stuck …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાની ચૂંટણી પહેલા સુરત પાલિકાએ જાહેર કરેલા ડબલ ડેકર ટ્રાયલ રુટની જગ્યાએ મતદારોને રીઝવવા માટે રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. મોટા ઉપાડે પાલિકાએ ટ્રાયલ રન તો શરૂ કરી દીધો છે પરંતુ અણઘડ આયોજનના કારણે પાલિકાની એક ડબલ ડેકર ઓછી ઉંચાઈના જગ્યાએ  ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ડબલ ડેકરને કાઢવા માટે વૃક્ષની ડાળી કાપવી પડી હતી.  ડબલ ડેકર ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આકરી ગરમીમાં ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો પાલિકાના અણઘડ વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. 

સુરત પાલિકાએ ડુમસ સી ફેઝ પ્રોજેક્ટને લોકપ્રિય બનાવવા માટે ડબલ ડેકર શરૂ કરવા જાહેરાત કરી હતી. ત્યારબાદ ડબલ ડેકર માટે ઓર્ડર આપી દેવાયો હતો. પાલિકાએ અઠવાગેટ થી ડુમસનો રૂટ જાહેર કર્યો હતો. પાલિકાની ચૂંટણી પહેલા જીએસઆરટીસીની ડબલ ડેકર મંગાવી ટ્રાયલ રૂટ શરૂ કર્યો હતો. પરંતુ પાલિકાએ અઠવાગેટથી ડુમસના બદલે દિલ્હી ગેટથી કામરેજ અને દિલ્હી ગેટથી કોસાડ રૂટ શરૂ કર્યો હતો. 

ડબલ ડેકરનો રૂટ શરૂ કર્યા બાદ પાલિકાના અધિકારીઓ એસી કેબીનમાં બેસી ગયા હતા. દરમિયાન ગરમીથી લોકોને બચાવવા માટે ટ્રાફિક સિગ્નલ પર બનાવેલા સિગ્લન ભુલી ગયા હતા. જેના કારણે આજે ટ્રાયલ માટે દોડતી ડબલ ડેકર ચંદ્રશેખર આઝાદ બ્રિજથી ગોટાલા વાડી તરફ જતા ચાર રસ્તા પર બસ અચાનક અટકી ગઈ હતી. ત્યારબાદ બ્રિજના ધરાણ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ગરમીમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બસને બહાર કાઢવા માટે ઇસ્કોન ઇન્ફીનિટી મોલ પાસેના ભાગથી વિકલ્પિક રસ્તો અપનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં આવેલ ઘનદાટ વૃક્ષ અવરોધ બન્યું હતું. અંતે ગાર્ડન વિભાગની ટીમને બોલાવી વૃક્ષની ડાળી કાપવામાં આવી અને ત્યારબાદ બસને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના બાદ પાલિકાએ બસના રૂટની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા : જામનગરમાં બળજબરીથી ઉઘરાણીનું ચકચારી પ્રકરણ | …
GUJARAT

રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા : જામનગરમાં બળજબરીથી ઉઘરાણીનું ચકચારી પ્રકરણ | …

April 27, 2026
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…
GUJARAT

ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…

April 27, 2026
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…
GUJARAT

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

April 27, 2026
Next Post
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિન ‘પાયલટ’ પણ ભાજપમાં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું- હવે સુધરી ગયા છે | Gehlo…

રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિન 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'? ગેહલોતે કહ્યું- હવે સુધરી ગયા છે | Gehlo...

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ | Iran A…

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ | Iran A...

15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર સુપ્રીમ કોર્ટની વેધક …

15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર સુપ્રીમ કોર્ટની વેધક ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાની આશાવર્કરોની ટેકો ઓનલાઈન કામગીરી સ્થગિત કરવા માંગ | Anand district ASHA workers demand …

આણંદ જિલ્લાની આશાવર્કરોની ટેકો ઓનલાઈન કામગીરી સ્થગિત કરવા માંગ | Anand district ASHA workers demand …

7 months ago
IPOના શેરોના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં રોકાણકારોમાં પ્રવર્તી રહેલી નિરાશા | Investors are…

IPOના શેરોના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં રોકાણકારોમાં પ્રવર્તી રહેલી નિરાશા | Investors are…

6 months ago
VIDEO : યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd …

VIDEO : યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd …

9 months ago
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News