gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stray Dogs Castration Campaign: સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રખડતા કુતરાઓના નિયંત્રણ માટે ખસીકરણ અને રસીકરણની આક્રમક કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. સુરત પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 58 હજારથી વધુ કુતરા પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ 7.20 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. અધધ ખર્ચ કરીને સુરતમાં 58 હજાર કુતરાઓનું ખસીકરણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામગીરીની જાણે ‘રિવર્સ ઈફેક્ટ’ (ઊંધી અસર) થઈ હોય તેમ સુરતમાં કુતરાઓની સંખ્યામાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઈ રહ્યો છે. સુરતના રસ્તાઓ પર કુતરાઓના ટોળાઓનો આતંક અને દિવસેને દિવસે વધુ આક્રમક બનતા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

ખસીકરણના દાવા વચ્ચે રખડતા કુતરાઓની સંખ્યામાં સતત વધારો

સુરત પાલિકા વિસ્તારમાં કુતરાનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ 2021-22થી અત્યાર સુધીમાં 64,929 કુતરા પકડવામાં આવ્યા હતા, જેમાંથી 58,885 કુતરાઓનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ સુરત પાલિકાએ 7.20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરતમાં કુતરાઓની સંખ્યા વધવાની સાથે જ ‘ડોગ બાઈટ’ (કુતરા કરડવાના) કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આટલા મોટા ખર્ચ છતાં પણ કામગીરી યોગ્ય રીતે થઈ નથી, તે ડોગ બાઈટના આંકડા પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે.

ખસીકરણ માત્ર કાગળ પર?

હાલમાં પાલિકાના આંકડા પ્રમાણે, વર્ષ 2021-22થી અત્યાર સુધી 58,960 રખડતા શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે વેટરનરી ડોક્ટર, કુતરા પકડવાની ટીમ અને મોનિટરિંગ કમિટીની વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં ગ્રાઉન્ડ લેવલ પર તેની કોઈ અસર દેખાતી નથી. લોકોમાં હવે એવો સવાલ ઊઠી રહ્યો છે કે જો હજારો કુતરાઓનું ખસીકરણ થયું છે, તો શહેરમાં રખડતા કુતરાઓની સંખ્યા સતત કેમ વધી રહી છે?

આ પણ વાંચો: અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ

પાલિકાની કામગીરી સામે હવે લોકો ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહ્યા છે. નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, શું ખસીકરણની કામગીરી માત્ર કાગળ પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે? શું વાસ્તવિક મેદાની મોનિટરિંગમાં કોઈ ખામી છે? શું કામગીરીના આંકડા અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે મોટો તફાવત છે? સુરતીઓ એવી માંગ કરી રહ્યા છે કે પાલિકા માત્ર આંકડાઓ અને દાવાઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ જમીની સ્તરે દેખાય તેવી કડક અને પરિણામલક્ષી કામગીરી કરે. નહીં તો આવનારા દિવસોમાં રખડતા કુતરાઓનો આ પ્રશ્ન વધુ ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનો ભોગ નિર્દોષ સુરતીઓ બની રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Next Post
વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ…

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ...

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R...

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા ‘ટાર્ગેટ’ | silver price…

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા ‘ટાર્ગેટ’ | silver price…

9 months ago
ભારતને અમેરિકન બોન્ડથી અણગમો : RBIનું રોકાણ ઘટીને 190 અબજ ડોલર રહ્યું | India’s distaste for America…

ભારતને અમેરિકન બોન્ડથી અણગમો : RBIનું રોકાણ ઘટીને 190 અબજ ડોલર રહ્યું | India’s distaste for America…

9 months ago
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓની નફામાં વૃદ્ધિ 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી રહી | Corporate profit grow…

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓની નફામાં વૃદ્ધિ 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી રહી | Corporate profit grow…

9 months ago
કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News