gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર કરોડથી વધુનું બજેટ છે છતાં સમિતિના કાયમી શાસનાધિકારી અને 1500 શિક્ષકોની ઘટ સાથે ગાડું ગબડાવી રહી છે. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ પુરવા સાથી શિક્ષક અને જ્ઞાન સહાયકનો સહારો લેવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ શિક્ષકોની ઘટ પૂરી થતી નથી. હાલમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી છે. જોકે, ગુજરાતી માધ્યમમાં 565 શિક્ષકોની ઘટ છે તેની સામે માંડ 165 ની ભરતી કરવામાં આવી છે. જેના કારણે હજુ પણ અનેક શાળામાં એક શિક્ષકે એક કરતાં વધુ વર્ગ લેવાની ફરજ પડી રહી છે. 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે 5600 શિક્ષકોનું મહેકમ છે. પરંતુ એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી સમિતિના કાયમી શિક્ષકોની સંખ્યા 4100 ની આસપાસ છે અને તેમાંથી ઘણાં નજીકના દિવસોમાં નિવૃત્ત થવા પર છે. થોડા દિવસ પહેલાં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમોમાં  વિદ્યા સહાયક ભરતી મેળો કરાયો હતો. જેમાં ઉર્દૂ માધ્યમમાં સૌથી વધુ 153 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે હિન્દી માધ્યમમાં 48, મરાઠી માધ્યમમાં 45, અંગ્રેજી માધ્યમમાં 28, ઉડીયા માધ્યમમાં 13 વિદ્યા સહાયકો મળી 287 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. 

સુરત અને ગુજરાત માટે ગુજરાતી માધ્યમ અગત્યનું છે અને ગુજરાતી માધ્યમમાં 565 થી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે ગઈકાલે વિદ્યા સહાયક ભરતી મેળો કર્યો હતો જેમાં 165 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેમ છતાં હજી પણ 400 શિક્ષકોની ઘટ છે જેના કારણે હજી પણ સમિતિની અનેક સ્કુલ એવી છે કે જ્યાં એક શિક્ષકે એક કરતાં વધુ વર્ગ લેવા પડી રહ્યાં છે. શિક્ષણ સમિતિમાં સૌથી મોટી ભૂમિકા શાસનાધિકારીની હોય છે પરંતુ 10 હજાર કરોડનું બજેટ ધરાવતી સમિતિની શાળામાં કાયમી શાસનાધિકારી જ નથી. શિક્ષણ સાથે સંકળાયેલા શાસનાધિકારી અને ઉપ-શાસનાધિકારીની લાંબા સમયથી માંગ છે પરંતુ શાસકોની નિષ્ફળતાના કારણે આ ભરતી થતી નથી અને બે લાખ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થાય છે અને શિક્ષકો પર કાર્યભારણ વધી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col…

ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col...

ઈ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા ગાઈડલાઈન જાહેર, ગૂગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા સૂચના | e challan …

ઈ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા ગાઈડલાઈન જાહેર, ગૂગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા સૂચના | e challan ...

સુરતમાં ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક | Another important meeti…

સુરતમાં ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક | Another important meeti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

4 months ago
શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…

શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…

3 months ago
દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

6 months ago
વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not …

વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News