gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક | Another important meeti…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક | Another important meeti…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં આ વર્ષે આવેલા ખાડી પૂર બાદ પાલિકા તંત્રથી માંડી સરકાર સુધીનું તંત્ર અચાનક જાગી ગયું છે. આગામી દિવસમાં ખાડી પૂર ન આવે તે માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેની વચ્ચે ગઈકાલે સુરતના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ખાડી પૂર રોકવા ગઈકાલે વધુ એક અગત્યની બેઠક કરવામાં આવી હતી. જેમાં પ્રભારી મત્રીએ સીધી વાત કરતાં કહ્યું હતું કે, પહેલા તબક્કામાં ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા દબાણ અને ગેરકાયદેસર ઝીંગા તળાવ દુર કરવામાં આવશે અને પછી લાંબા ગાળાના આયોજન માટે માસ્ટર પ્લાન બનાવવા માટે આયોજન કરવામાં આવશે.

 સુરતમાં ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક 2 - image

સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે અને કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક થયા બાદ ખાડીના દબાણ દુર કરવા સાથે ખાડી કિનારા વાઈડીંગ કરવાની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે. દરમિયાન ગઈકાલે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ફરીથી મહત્વની બેઠક મળી હતી. જેમાં મંત્રી કનુ દેસાઈ દ્વારા ખાડી પૂરના કાયમી સમસ્યા સમાધાન માટે બે તબક્કાના રણનીતિ ઘડવા અંગેનો વિચાર રજુ કર્યો હતો. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા દબાણ અને ગેરકાયદેસર ઝીંગા તળાવ દૂર કરવામાં આવશે. આ કામગીરી સાથે બીજા તબક્કામાં સિંચાઈ વિભાગ સહિતના તમામ સરકારી કચેરીઓ સાથે સંકલન કરી ખાડી પૂરના કાયમી સમાધાન અંગેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ વરસાદ થાય તો પણ ખાડી પૂરના પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટે પણ આયોજન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ દૂષિત પાણીથી બારેમાસ છલોછલ રહે છે | lake near Kashi Vishw…

વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ દૂષિત પાણીથી બારેમાસ છલોછલ રહે છે | lake near Kashi Vishw...

વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ | vadodara karjan na…

વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ | vadodara karjan na...

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી | Madras high c…

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી | Madras high c…

9 months ago
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

2 months ago
પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

10 months ago
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News