gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર | Po…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર | Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં શરૂ થયેલી જુથબંધી હજી પણ બંધ થવાનું નામ લેતી નથી. પાલિકાની ચૂંટણી પુરી થઈ ગઈ છે પરંતુ કોંગ્રેસના આંતરિક વિખવાદ પુરા થવાનું નામ લેતા નથી. પાલિકાની ચૂંટણીમાં અનેક કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદ થઈ હતી. જેમાં શહેર પ્રમુખે પ્રદેશના હોદ્દેદારને નોટિસ આપતા સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરુ થઈ ગયું છે. એટલું જ નહી પરંતુ પ્રદેશ હોદ્દેદારે પોતે પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય તો પુરાવા જાહેર કરવા ચેલેન્જ કરવા સાથે શહેરના નેતૃત્વને બાળ નેતૃત્વ ગણાવી વિવાદ ઉભો કર્યો છે. 

સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર 2 - image

સુરત પાલિકાની ચૂંટણી પહેલા અને હવે ચૂંટણી બાદ કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે લડવાની જગ્યાએ એક બીજા સામે મોરચો માંડી રહ્યાં છે. સુરત પાલિકાની ચૂંટણીમાં મતદાન પુરુ થયું છે પરંતુ કોંગ્રેસના મતભેદ પુરા થવાનું નામ લેતા નથી. આ ચૂંટણી બાદ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગમાં મહામંત્રી રાજુભાલાળાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આપવા સાથે પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. 

પોસ્ટમાં લખ્યું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણની સમજણ વગરનું સુરત શહેર બાળ નેતૃત્વ આ ઉપરાંત સાચા કાર્યકરોને બદનામ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. શહેર પ્રમુખને લખેલા પત્રમાં લખ્યું છે, હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગમાં મહામંત્રી તરીકે હોદ્દો ધરાવું છું, તો આપ દ્વારા સુરત શહેરના પ્રમુખ તરીકે મને કઈ રીતે સસ્પેન્ડ કરી શકો? પાર્ટી વિરુધ્ધ ની ફરિયાદ છે તે તેના પુરાવા જાહેર કરવામાં આવે તેવી માગણી કરી છે. 

નોટિસ બહાર આવતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજા સામે આક્ષેપ થઈ રહ્યો છે. શહેર કોંગ્રેસમાં ચાલતી આ પોસ્ટ વોર અને જૂથબંધી કોણ અટકાવશે તે અંગે કાર્યકરોમાં પણ અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ માટે ચૂંટણી હાર કરતા આંતરિક લડાઈ મોટો પડકાર બની ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર... જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus...

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h...

જામનગરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા તંત્ર સક્રિય : સજુબા સ્કૂલ નજીક દબાણ દૂર કરવાની કાર્યવાહી | Action t…

જામનગરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા તંત્ર સક્રિય : સજુબા સ્કૂલ નજીક દબાણ દૂર કરવાની કાર્યવાહી | Action t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

1 week ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21 ટકા પહોંચ્યો જાન્યુઆરીમાં ફુગાવો 2.75 ટકા જેટલો હતો | Inflation reached 3 2…

2 months ago
BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય | India takes t…

BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય | India takes t…

1 year ago
‘કોંગ્રેસ મારા માટે મંદિર, હું દિલ્હી જઈશ’, કર્ણાટકમાં CM પદને લઈને વિવાદ વચ્ચે શિવકુમારે મૌન તોડ્યુ…

‘કોંગ્રેસ મારા માટે મંદિર, હું દિલ્હી જઈશ’, કર્ણાટકમાં CM પદને લઈને વિવાદ વચ્ચે શિવકુમારે મૌન તોડ્યુ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News