gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી | threat to blow up Sur…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી | threat to blow up Sur…
2
VIEWS
Share on FacebookShare on Twitter

11 દિવસમાં બીજી વખત ઈ-મેઈલ મળતા કલાકો સુધી કામગીરી ઠપ્પ

એસઓજી, ડોગ સ્ક્વોડ અને
પોલીસના સર્ચ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રે લીધો રાહતનો શ્વાસઃ અરજદારો
પરેશાન

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગરના અજરામર ટાવર ચોક વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ
ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં
ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. આજે બપોરના સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે આ
ધમકી આપવામાં આવતા ફરજ પરના ૮૦થી વધુ કર્મચારીઓ અને ઓફિસમાં આવેલા સેંકડો અરજદારોમાં
ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઉલ્લેખનીય
છે કે
, અગાઉ
૨૭ ફેબુ્રઆરીના રોજ પણ આ જ પ્રકારે ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઘટનાના માત્ર ૧૧
દિવસમાં બીજી વખત મળેલી ધમકીને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. સુરક્ષાના ભાગરૃપે
તાત્કાલિક આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી.
, ડોગ સ્ક્વોડ અને સિટી પોલીસની ટીમોએ કલાકો સુધી ખૂણેખૂણાની તપાસ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આ ઈ-મેઈલ માત્ર ભય ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું અને તે
‘ફોરવર્ડ‘ કરેલો હોવાનું બહાર આવ્યું છે. તપાસના અંતે
કોઈ વિસ્ફોટક પદાર્થ ન મળતા એક કલાક બાદ કામગીરી ફરી શરૃ કરાઈ હતી.

પોસ્ટ
ઓફિસમાં કામ અર્થે આવેલા ગ્રાહક ઘનશ્યામભાઈ પરમારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું
હતું કે
, ‘વારંવાર
મળતી આવી ધમકીઓને કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને વૃદ્ધોને ભારે હાલાકી
ભોગવવી પડે છે. કલાકો સુધી તડકામાં બહાર લાઈનમાં ઉભા રહેવું પડે છે અને આથક વ્યવહારો
અટકી જાય છે.
‘ ગ્રાહકોએ માંગ કરી છે કે પોલીસ માત્ર તપાસ
કરીને સંતોષ ન માને
, પરંતુ આવા ખોટા ઈ-મેઈલ કરી અરાજકતા
ફેલાવનારા તત્વોને શોધી કાઢી તેમની સામે દાખલારૃપ કડક કાર્યવાહી કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu...

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

5 months ago
ગોલ્ડન ચોકડી નજીક ટુ વ્હિલરની ડીકી તોડી રોકડા બે લાખની ચોરી | Two lakhs in cash stolen after breakin…

ગોલ્ડન ચોકડી નજીક ટુ વ્હિલરની ડીકી તોડી રોકડા બે લાખની ચોરી | Two lakhs in cash stolen after breakin…

9 months ago
માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું | Mother Shields …

માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું | Mother Shields …

12 months ago
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News