gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તારીખમાં ફેરફાર કરી નવો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આખરી તારીખ 14 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. જેના કારણે બી.એલ.ઓ તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓને શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો વર્ગખંડના બદલે ફેબ્રુઆરી સુધી મતદાર યાદી સુધારણા માટે કામગીરી કરતા નજરે પડશે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખાસ તાલીમ પામેલા કાયમી શિક્ષકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વ્યસ્ત છે અને કરારીય ધોરણે નિમાયેલા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે આ અંગે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિવાદ થઈ ચૂક્યો છે. સમિતિના શિક્ષકોને બી.એલ.ઓમાંથી મુક્તિ આપે અને તાલીમ બધ્ધ શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે તેવી માંગણી થઈ રહી છે. 

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે 2 - image

દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમય મર્યાદા લંબાવવામાં આવી છે તેની જાહેરાત કરવામાં આવી છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ 14 ફેબ્રુઆરી 2026 ના રોજ નક્કી કરવામાં આવી છે. જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એસ.આઈ.આર. માં બી.એલ.ઓની કામગીરીમાં છુટછાટ આપવા માટે જણાવાયું છે. 

ઈનચાર્જ શાસનાધિકારી દ્વારા તમામ મુખ્ય શિક્ષકોને પરિપત્ર જાહેર કરાયો છે જેમાં જણાવ્યું છે કે, એસ.આઈ.આર.ની કામગીરી હાલ ખુબ જ ગંભીર તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવા ચૂંટણી પંચ દ્વારા તાકીદ કરવામાં છે. જો ચૂક થવાથી આગળ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે તેમ છે. બીએલઓ કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકોને તેમની કામગીરીમાંથી છુટછાટ આપવા તથા બી.એલ.ઓ કામગીરીમાં અગ્રીમતા આપી પૂર્ણ કરવા રાહત આપવામા આવે અને બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી પૂર્ણ કરવા રાહત આપવા જણાવવામાં આવે છે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. 

આ ઉપરાંત પરિપત્રમાં જણાવ્યું કે 7 ફેબ્રુઆરી 2026 સુધીમાં હેડક્વાર્ટરમાં ફરજિયાત પણે હાજર રહે અને પૂર્વ મંજુરી સિવાય કોઈપણ રજા મંજુર કરવામાં આવશે નહીં. સાથે સાથે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ શાળામાં 70 ટકા સ્ટાફ બી.એલ.ઓની કામગીરીમાં જોડાયેલો હોય તો શાળાના નિરીક્ષક સાથે સંકલનમાં રહી તેમની સલાહ મુજબ કેન્દ્રમાં આવેલા અન્ય શાળા અથવા ઝોનની અન્ય શાળામાંથી કામચલાઉ ધોરણે મદદ મેળવવાનો રહેશે. એવી પણ તાકીદ કરવામાં આવી છે કે, આ રાષ્ટ્રીય કામગીરી સમય મર્યાદામાં ચોકસાઈ પૂર્વક પૂર્ણ કરી શકાય જેની ખાસ નોંધ લેશો. આમ હવે શાળાના કાયમી શિક્ષકો લોકોના ઘરે ઘરે જઈ મતદાર સુધારણા રાષ્ટ્રીય કામગીરી પૂરી કરશે અને હંગામી શિક્ષકો વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી મહિના સુધી અક્ષર જ્ઞાન આપતા નજરે પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
વડોદરાના નેશનલ હાઇવે-48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, બે આરોપીની ધરપકડ | Cow being t…

વડોદરાના નેશનલ હાઇવે-48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, બે આરોપીની ધરપકડ | Cow being t...

સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી, બૂટલેગરોમાં મચી નાસભાગ | Angr…

સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી, બૂટલેગરોમાં મચી નાસભાગ | Angr...

પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં …

પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં ‘ટેકનીકલ ખામી’ : ચાર કલાક ટ્રેડિંગ ખો…

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં ‘ટેકનીકલ ખામી’ : ચાર કલાક ટ્રેડિંગ ખો…

5 months ago
કાકા-ભત્રીજા ફરી એક થશે? શરદ પવાર સાથે હાથ મિલાવવાની અટકળો પર અજિત પવારનો જવાબ | Ajit Pawar on NCP R…

કાકા-ભત્રીજા ફરી એક થશે? શરદ પવાર સાથે હાથ મિલાવવાની અટકળો પર અજિત પવારનો જવાબ | Ajit Pawar on NCP R…

3 months ago
સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A…

સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A…

2 months ago
સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M…

સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News