gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ | Principal in charge …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ | Principal in charge …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગેટ ટુ ગેધરના નામે નોનવેજ પીરસવામાં આવતા વિવાદ ઊભો થયો છે. ગોડાદરાની શાળામાં મંજૂરી વિના જ બિન શાકાહારી ભોજન પીરસાયું છે. સમગ્ર શિક્ષણ જગતને આંચકો આપનારી આ ઘટનાને પગલે શાળાના આચાર્ય, નિરીક્ષક સીઆરસી, યુઆરસી સહિત પાર્ટીમાં હાજર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લઈ સસ્પેન્ડ કરવાની માંગણી ઊઠી છે, ત્યારે સમગ્ર મામલે ઈન્ચાર્જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમિતિના ભાજપના એક સભ્યએ બચાવવા માટે ભારે ધમપછાડા કર્યા હોવાનું સામે આવ્યું છે. 

સુરતમાં શાળામાં ગેટ ટુ ગેધરના નામે નોન-વેજ પાર્ટીથી વિવાદ 

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક નં.342, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળામાં ગત રવિવારે (12 ઓક્ટોબર) રજાને દિવસ ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું હતું. શાળા બહાર તેલુગુ ભાષામાં બેનર લાગ્યું હતું. જેમાં વર્ષ 1987થી 1991 બેચના પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ એવું લખેલું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં ટેબલ ખુરશી મુકી રીતસરનો જમણવાર યોજાયો હતો. જેમાં નોનવેજ વાનગીઓ પીરસવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ 2 - image

સમગ્ર મામેલ સુરેશ સુહાગીયા નામના વ્યક્તિના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આચાર્યના નાક નીચે થયેલા નોનવેજ વાનગીના જમણનો વીડિયો સામે આવતા શિક્ષણના નામે થઈ રહેલા વિવિધ વેપારથી સમિતિની આબરૂના લીરેલીરા ઉડયા છે. આ પાર્ટીમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય પ્રભાકર એળીગીટી પણ હાજર હતા અને તેમની સાથે અન્ય લોકો પણ હતા. આ ઘટના બહાર આવતા ઈન્ચાર્જ આચાર્યને બચાવવા માટે ભુતકાળમાં કેટલાક વિવાદમાં સંડોવાયેલા શિક્ષણ સમિતિના એક સભ્યએ પ્રયાસ શરૂ કર્યા છે. જોકે, સમિતિની શાળામાં મંજૂરી વિના નોનવેજ પાર્ટીના કારણે ભારે ઉહાપોહ થતાં શાળાના આચાર્ય, નિરીક્ષક તરીકે જવાબદારી સંભાળતા સીઆરસી, યુઆરસી સહિત ગેટ ટુ ગેધરમાં હાજર રહેનારા શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી ઊઠી હતી. 

સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ 3 - image

મ્યુનિ.ના કોમ્યુનિટી હોલમાં પણ નોનવેજ પર પ્રતિબંધ

મ્યુનિ. દ્વારા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ કોમ્યુનિટી હોલમાં પણ નોનવેજ પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે શાળામાં નોનવેજ પીરસવામાં આવે તો તેની ગંભીરતા વધી જાય છે. આ અંગે સુરત કોંગ્રેસે કહ્યું કે, ‘શાળા જેવા પવિત્ર સ્થળે કોઈ પણ મંજૂરી વિના આવા કાર્યક્રમ થાય છે, તે ચિંતાનો વિષય છે. શાળામાં નોનવેજ પાર્ટી તો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે આકરા પગલાં ભરાવવા જ જોઈએ.’

આ પણ વાંચો: ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી

શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાને આ પાર્ટી અંગે પૂછતાં તેઓ અજાણ હતા અને કહ્યું કે, ‘શાળામાં સામાન્ય ભોજન માટે પણ મંજૂરી આપવામાં આવતી નથી તો ચીકન પાર્ટી માટે મંજૂરીની વાત જ આવતી નથી. આ વાત ધ્યાને આવી છે, આચાર્યને ખુલાસો પૂછવામાં આવશે અને તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરાશે. ઈન્ચાર્જ શાસનાધિકારી પણ આ નોનવેજ પાર્ટી અંગે અજાણ હતા અને તેઓએ પણ તપાસ કરવાની વાત કરી હતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …
GUJARAT

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …

March 29, 2026
રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
GUJARAT

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

March 29, 2026
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…
GUJARAT

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

March 29, 2026
Next Post
ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | gandhina…

ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | gandhina...

બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત | aap slams…

બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત | aap slams...

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

4 months ago
આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

6 months ago
રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

8 months ago
તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News