gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસ અને એસઆરપી કાફલા સાથે પીજીવીસીએલ ડ્રાઇવ

– ચેકિંગ દરમિયાન વીજ ટીમોએ 805 વીજ કનેક્શન તપાસ્યા, 123 જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ એસઆરપી જવાનો અને ૩૧ પોલીસ ટીમોના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું,

ચેકિંગ દરમિયાન જિલ્લાના ચુલી, ગાળા, સોલડી, જૈનાબાદ અને મીઠાઘોડા સહિતના ૧૨ ગામોમાં દરોડા પાડયા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ ૮૦૫ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ૧૨૩ જોડાણોમાં સીધી વીજચોરી કે ગેરરીતિ માલૂમ પડી હતી.

આ કાર્યવાહી દરમિયાન પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૪૫.૭૭ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગે વીજચોરી કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. એકસાથે આટલા મોટા કાફલા સાથે વીજ વિભાગની ટીમો ગામડાઓમાં ત્રાટકતા વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Next Post
સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ | Dakor Municipality has been in darkness…

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ | Dakor Municipality has been in darkness...

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new...

1.20 લાખની લાંચ માગનાર આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી ઝડપાયો | Revenue Talati of Anan…

1.20 લાખની લાંચ માગનાર આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી ઝડપાયો | Revenue Talati of Anan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

9 months ago
ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul…

11 months ago
સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

7 months ago
CoinDCX પર સાયબર અટેક: રૂ.378 કરોડની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીએ લીધી | Cyber Attack on CoinDCX com…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News