gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જામીન આપવા કોર્ટનો ઈનકાર | Ex Collector R…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જામીન આપવા કોર્ટનો ઈનકાર | Ex Collector R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar NA Case: સુરેન્દ્રનગર જિલ્લાના કરોડો રૂપિયાના રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા એન.એ. કૌભાંડમાં તત્કાલીન આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલને રેગ્યુલર જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. સોજીત્રાએ સાફ ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે.

આરોપીની સમગ્ર કૌભાંડમાં સક્રિય અને મુખ્ય ભૂમિકા

કોર્ટે આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવતા જણાવ્યું કે, ‘આરોપી અધિકારીઓએ એકબીજાની સાંઠગાંઠમાં એનએ અને સીએલયુ અરજી મંજૂર કરવા માટેના જુદા જુદા દરો નક્કી કર્યા હતા. જેમાં આરોપી પોતે કલેક્ટર હોવાથી લાંચમાં તેનો હિસ્સો ગેરકાયદે રીતે 50 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. રાજેન્દ્ર પટેલને આ સમગ્ર કૌભાંડમાં 3.12 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ લાંચ પેટે પ્રાપ્ત થઈ છે. ત્યારે આરોપીની સમગ્ર કૌભાંડમાં સક્રિય અને મુખ્ય ભૂમિકા જોતાં તેને જામીન આપી શકાય નહીં.’

આ પણ વાંચો: ‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!

કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે, ઈડીની મહત્ત્વની તપાસમાં સીએલયુ અરજીઓ સંબંધિત હિસાબ શીટ્સ અને ડિજિટલ પુરાવા બહાર આવ્યા છે. જેમાં સીએલયુ અરજીઓની સંખ્યાની વિગતો હતી જેમાંથી કેટલીકમાં લાંચની રકમ પણ હતી. 

અમલીકરણ નિયામકના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર તરીકે અરજદારના સમયગાળા અને સીએલયુ અરજી માટે તેમના 50 ટકા પ્રમાણેના હિસ્સાને ધ્યાનમાં લેતા, જે પ્રક્રિયા મંજૂર કરવામાં આવી હતી, તેમાં પીએમએલએની કલમ 50 હેઠળ નોંધાયેલા હિસાબ શીટ્સ અને સહ-આરોપીઓના નિવેદનો અને ડિજિટલ રેકોર્ડ્સ અનુસાર આરોપીને કુલ  3,12,62,230 રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ છે. ત્યારે આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા ન્યાયના હિતમાં યોગ્ય નહીં લેખાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…
GUJARAT

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

March 13, 2026
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

Next Post
સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં | Massive …

સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં | Massive ...

યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga...

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

8 months ago
૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

1 day ago
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં 3 દિવસમાં 297 ગણેશજીની મ…

7 months ago
જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News