gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બેઠક નવી ફરિયાદો જુની

ધારાસભ્યો દ્વારા રોડ, પાણી, ગટરના, સિંચાઇ સહિતના વિવિધ મુદ્દાને લઇ રજૂઆત 

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ધારાસભ્યો દ્વારા રોડ, પાણી, ગટરના, સિંચાઇ સહિતના વિવિધ મુદ્દાને લઇ રજૂઆત કરવામાં આવી હતી.

વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો ઝડપથી પુરા કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના તમામ સરકારી માળખાઓની સમયાંતરે સફાઈ કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા પાણી પુરવઠા, નર્મદા વિભાગ, કેનાલોના કામ સહિતના કામો અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી બાકીના કામો પુરા કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ યોગને ઈવેન્ટ નહીં પરંતુ મુવમેન્ટ બનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી માળખાઓની ચકાસણી, સરકારી જાહેરાતના ચુકવણા સહિતના મુદ્દે ચર્ચાઓ કરી સુચનો પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યો સહિત જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર,  સહિત જિલ્લાના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે | Urban a…

અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે | Urban a...

સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે | Gold sees explosive rise: Peaks at Rs 1 06 700

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથ…

12 months ago
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

7 months ago
શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

6 months ago
જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમના ધ્રોળ પંથકમાં અવિરત દરોડા: ખનીજ ચોરી અંગે એક જેસીબી અને પાંચ ટ્રેક્ટ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News