gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા | 365 specialist cam…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા | 365 specialist cam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન

કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં  સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાને વિક્રમી સફળતા હાંસલ કરી છે. ૧૭મી સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિવસથી ૨જી ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં જિલ્લાભરમાં કુલ ૧,૬૪,૮૪૭ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધીના તમામ સ્તરે મહિલાઓ અને બાળકો માટે ૧૪ જેટલા વિષયોને આવરી લેતી વિશેષ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ પહેલ હેઠળ કુલ ૩૬૫ સ્પેશ્યાલિસ્ટ કેમ્પની સાથે ૩૫૨૮ દૈનિક સ્ક્રીનિંગ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનનો શુભારંભ ગુજરાત સરકારના નાયબ દંડક  જગદીશભાઈ મકવાણા અને સાંસદ  ચંદુભાઈ સિંહોરાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિાક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ અભિયાનનું મુખ્ય ધ્યાન મહિલા સ્વાસ્થ્ય સુધાર અને સશક્તિકરણ પર કેન્દ્રિત હતું. આરોગ્ય તપાસમાં બિન-ચેપી રોગો  ના સ્ક્રીનિંગમાં કુલ ૬૯,૩૫૧ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં ૭,૫૬૯ ડાયાબિટીસ અને ૫,૭૩૩ હાયપરટેન્શનના કેસ નોંધાયા હતા. ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે કુલ ૧૯,૩૩૨ સ્ક્રીનિંગ કરવામાં આવ્યા, જેમાંથી કુલ ૪૭ કેન્સરના કેસ (૩૨ ઓરલ, ૧૨ બ્રેસ્ટ, ૦૩ સર્વાઇકલ)નું પ્રાથમિક નિદાન થયું. આરોગ્ય વિભાગે સગર્ભા અને પ્રસૂતા માતાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપ્યું હતું. કુલ ૧૦,૧૪૧ મહિલાઓની પ્રી-નેટલ અને પોસ્ટ-નેટલ તપાસ કરવામાં આવી, જ્યારે ૯,૯૮૯નું એનીમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું. બાળકોને પણ ૪,૩૫૩ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતા. ટીબીની તપાસ અંતર્ગત ૫,૬૨૮ સ્ક્રીનિંગ કરાયા, જેમાં ૧૧૩ નવા કેસ સામે આવ્યા અને ૨૮૫ નિક્ષય મિત્રની નોંધણી થઈ. આ સાથે જ, ઈ-રક્તકોષ બ્લડ બેંક અંર્તગત રક્તદાતા નોંધણી ૨૪૩ થઈ હતી અને રક્તદાન શિબિરો દ્વારા ૩૮૭ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ જેવી નિદાન સેવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવાર માટે ઉચ્ચ સ્તરે કુલ ૮૭૪ લોકોને રેફરલ કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો,જ્યારે PSUનો સારો દેખાવ | Private banks’ market capitalization…

ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો,જ્યારે PSUનો સારો દેખાવ | Private banks' market capitalization...

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh...

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies' results likely t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

4 months ago
‘તો શું કોર્ટ હાથ બાંધીને ઊભી રહે અને કહે કે અમે શક્તિહિન છીએ?’, CJIનો સરકારને સવાલ | cji br gavai a…

‘તો શું કોર્ટ હાથ બાંધીને ઊભી રહે અને કહે કે અમે શક્તિહિન છીએ?’, CJIનો સરકારને સવાલ | cji br gavai a…

6 months ago
જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

3 months ago
ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો | india eu…

ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો | india eu…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News