gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર: બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર: બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં પડેલી એક શંકાસ્પદ કારમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ 2020 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે દારૂ અને કાર મળીને રૂ. 10.55 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

31મી ડિસેમ્બરની ઉજવણી અગાઉ એલસીબીનું પેટ્રોલિંગ

જિલ્લામાંથી પસાર થતા મુખ્ય માર્ગો પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બૂટલેગરો દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દારૂનો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, લીંબડી-રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાં જોબાના માર્ગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

બિનવારસી કારની નંબર પ્લેટવાળી નીકળી ખોટી 

પોલીસને શંકાસ્પદ હાલતમાં એક બિનવારસી કાર મળી આવી હતી, જેના પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂ.5,55,500 ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2020 નાની બોટલ મળી છે. દારૂની કિંમત અને કારની કિંમત રૂ.5 લાખ સહિત કુલ રૂ.10,55,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના શહેરકોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ, 6 આરોપી ફરાર

જોકે, દારૂની હેરાફેરી કરનાર આરોપી ઘટનાસ્થળે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે હાજર નહીં મળી આવેલ કાર ચાલક સહિત તપાસમાં બહાર આવે તેવા તમામ શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic…

બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic...

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ…

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ

11 months ago
શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

9 months ago
વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro…

વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro…

1 year ago
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News