gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલા ડી-2 દરજ્જામાં ફેરફાર કરવા રજૂઆત | Submission to change th…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલા ડી-2 દરજ્જામાં ફેરફાર કરવા રજૂઆત | Submission to change th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હાલ પુરતું મહાનગરપાલિકાને ડી-૪ દરજ્જો રાખવા માંગ કરાઈ

ડી-૨ દરજ્જાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની અને આર્થિક ઈકોનેમીને અસર પડવાની ભીતિ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર વઢવાણ બિલ્ડર એસોશીએસન દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલ ડી-૨ ના દરજ્જામાં ફેરફાર કરવા સહિતની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરી છે. જે રજુઆતમાં જણાવ્યા મુજબ ગત મે-૨૦૨૫માં શહેરી વિકાસ સચીવના હુકમથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ડી-૪ માંથી ડી-૨ નો દરજ્જો આપવામાં આવ્યો છે જે ખરેખર મોટા શહેરોને આપવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર પછાત જીલ્લો હોવાથી અને અહિં રોજગારીની તકો ખુબ જ ઓછી છે આથી ડી-૨ માં દરજ્જો આપવાથી ખેતરની ૪૦ ટકા કપાત રાખવામાં આવે છે તે નિયમને લઈ ખુબ જ હાલાકી પડશે અને મોટું આર્થિક સંકટ ઉભું થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે ખેડુતોને તેમના ખેતરની ૪૦ ટકા કિંમત ઘટી જતા આર્થિક નુકશાની ભોગવવાનો પણ વારો આવશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ૭ થી ૮ વર્ષ બાદ ડી-૨ માં સમાવેશ કરવાથી ખેડુતોને રાહત થશે સાથે સાથે આર્થિક ઈકોનેમીને અસર નહિં પડે અને ઝડપથી વિકાસ થશે આથી સુરેન્દ્રનગર મનપા તંત્રને હાલ પુરતું ડી-૪ માં રાખવાની માંગ સાથે મુખ્યમંત્રી સહિત સ્થાનીક ધારાસભ્યને લેખીત રજુઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

April 4, 2026
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

Next Post
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ | hima…

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ | hima...

પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against…

પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against...

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 …

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

4 months ago
જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

4 days ago
ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

6 months ago
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News