gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ | hima…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ | hima…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Paragliding Crash In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ ધર્મશાલામાં સોમવારે સાંજે એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. પેરાગ્લાઈડર ક્રેશ થતાં ગુજરાતના અમદાવાદના 25 વર્ષના પર્યટકનું મોત નીપજ્યું હતું. ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. 

કાંગરાના એએસપી હિતેશ લખનપાલે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ટેકઑફ દરમિયાન બની હતી, જ્યારે ગ્લાઈટર હવામાં ઉડી શક્યુ ન હતું. થોડી જ દૂર જતાં તે પર્યટકને લઈને જમીન પર પડ્યું હતું. પર્યટક સતિષ રાજેશભાઈ અને પાયલટ સુરજ ઘાયલ થયા હતાં. 

સતિષને ગંભીર ઈજા થતાં મોત

સતિષને માથા, મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થઈ હતી. તેને ધર્મશાલાના ઝોનલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ટાંડા મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. જ્યારે પાયલટ સુરજની કાંગડાના બાલાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સતિષના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ શબ પરિવારજનોને સોંપવામાં આવશે.

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ 2 - image

છ મહિનામાં બીજી વાર બની દુર્ઘટના, બે અમદાવાદીના મોત

ઈન્દ્રુનાગમાં છેલ્લા છ મહિનામાં બીજી વાર પેરાગ્લાઈડિંગ દુર્ઘટના બની છે. જાન્યુઆરીમાં પેરાગ્લાઈડર ક્રેશ થતાં 19 વર્ષીય ભાવસાર ખુશીનું મોત થયુ હતું. તે પણ અમદાવાદની જ રહેવાસી હતી. ટેકઑફ વખતે ખુશીનું પેરાગ્લાઈડર ક્રેશ થયુ હતું. વિસ્તારના એએસપીએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસ ચાલુ છે, સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન થયુ છે કેમ તેની તપાસ હાથ ધરી છે. કાંગડાના ડેપ્યુટી કમિશનર હેમરાજ બૈરવાએ આખા જિલ્લામાં 15 સપ્ટેમ્બર સુધી પેરાગ્લાઈડિંગ પર રોક મૂકી છે. 

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…
INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

May 20, 2026
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…
INDIA

NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…

May 20, 2026
ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
Next Post
પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against…

પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against...

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 …

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 ...

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજમાં ડિગ્રી વગર લોકોના પૈસે હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં જૈનુલ કાજાણીની ધરપકડ | Fake D…

ભુજમાં ડિગ્રી વગર લોકોના પૈસે હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં જૈનુલ કાજાણીની ધરપકડ | Fake D…

8 months ago
DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો | DGCA Rules…

DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો | DGCA Rules…

5 months ago
વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

12 months ago
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News