gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં જુગારના 4 દરોડામાં 20 જુગારીની અટકાયત | 20 gamblers arrested in 4 ga…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં જુગારના 4 દરોડામાં 20 જુગારીની અટકાયત | 20 gamblers arrested in 4 ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝાલાવાડમાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં

પોલીસે રોકડ, મોબાઇલ, સહિત કુલ રૃા.૨૮,૩૯૦નો મુદ્દામાલ કબજે કર્યો – 22 સામે ગુનો

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ, દસાડા અને થાન તાલુકામાંથી પોલીસે દરોડા પાડી૨૦ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે ચારેય સ્થળ પરથી રોરડ, મોબાઇલ સહિતનો રૃ.૨૮,૩૯૦નો મુદ્દામાલ કબજે કર્યો અને તમામ વિરૃધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસે અંબા મિકેનીક પાછળ કડીયા સોસાયટી, શેરી નં.ના છેડેથી (૧) મહેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (૨) ધર્મેશભાઈ ધીરૃભાઈ ઝાલા (૩) રવિરંજન ભૈયાલાલ શુકલ અને (૪) મહેશભાઈ વાલજીભાઈ જોગી તમામ રહે.સુરેન્દ્રનગરવાળાને રોકડ રૃા. ૮,૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

વઢવાણ પોલીસે જુની જેલ પાછળ મફતીયાપરા વિસ્તારમાં જુગાર રમતા (૧) વિશાલભાઈ કિશનભાઈ રાપુકીયા (૨) આકાશભાઈ કિશનભાઈ રાપુકીયા (૩) જીવણભાઈ ઉર્ફે જીગો દિલીપભાઈ રાપુકીયા અને (૪) અમરભાઈ સુરેશભાઈ રાપુકીયા તમામ રહે.માલધારી ચોક, મફતીયાપરા વઢવાણને રોકડ રૃા.૧,૬૯૦ સાથે ઝડપી પાડયા હતા. 

બીજા બનાવમાં વઢવાણ પોલીસે દેદાદરા ગામના પગીવાસ વિસ્તારમાંથી (૧) અશ્વીનભાઈ જગદીશભાઈ કુનતીયા (૨) વિષ્ણુભાઈ ભગવાનભાઈ કુનતીયા (૩) વિષ્ણુભાઈ મનસુખભાઈ પનારા (૪) અશ્વીનભાઈ ઘનશ્યામભાઈ કુનતીયા તમામ રહે.દેદાદરા તથા (૫) જગદીશભાઈ વિનુભાઈ પરમાર રહે.નાની દેવકી ગામ સાણંદ અને (૬) અનિલભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ રહે.ઓળકવાળાને રોકડ રૃા.૧૩,૯૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. થાન પોલીસે અભેપર ગામની સીમમાં જુગાર રમતા (૧) રણજીતભાઈ નરશીભાઈ મીઠાપરા (૨) દશરથભાઈ કાળુભાઈ જેજરીયા બંને રહે.અભેપરને રોકડ રૃા.૩,૩૬૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે (૧) ગોરધનભાઈ છનાભાઈ જેજરીયા (૨) લાલજીભાઈ વેરશીભાઈ મીઠાપરા બંને રહે.અભેપર નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં.

ઝીંઝુવાડા પોલીસે દસાડા તાલુકાના મીઠાગોઢા ગામે રામજી મંદિર પાસેથી જુગાર રમતા  (૧) જશવંતભાઈ જગાભાઈ મકવાણા (૨) રાહુલભાઈ ભોપાભાઈ ઝીંઝુવાડીયા (૩) અનીલભાઈ રામાભાઈ ઝીંઝુવાડીયા (૪) રવિભાઈ કાળભાઈ પ્રજાપતિ તમામ રહે.મીઠાઘોડાને રોકડ રૃા.૭૫૦ તથા મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૃા.૫૦૦ સહિત કુલ રૃા.૧,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi…

પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સ્થાનિક તંત્ર કામ નથી કરતું એટલે રખડતા કૂતરાનો વિવાદ વકર્યો : સુપ્રીમ

બાવળાના વાસણા-ઢેઢાળ ગામે દેશી દારૃની ભઠ્ઠી પર જનતા રેડ | People pour on the country liquor kiln in t…

બાવળાના વાસણા-ઢેઢાળ ગામે દેશી દારૃની ભઠ્ઠી પર જનતા રેડ | People pour on the country liquor kiln in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો | A woman working…

સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો | A woman working…

1 year ago
AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

1 year ago
વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

11 months ago
GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News