gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,19 ડિસેમ્બર,2025

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ના યજમાન શહેર તરીકે જાહેર
કરાતા અત્યારથી વિવિધ પ્રોજેકટના નામે કરોડો રુપિયાની દરખાસ્ત કે ટેન્ડર મંજુર
કરાઈ રહયા છે.બીજી તરફ રિવરફ્રન્ટ ઈસ્ટમાં બનાવાયેલા સ્પોર્ટસ કોમ્પલેકસનો ઉપયોગ
કબૂતરોને દાણાં ખવડાવા માટે થઈ રહયો છે.નવરંગપુરામા આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને
વર્ષોથી રિડેવલપ કરવાની જાહેરાત કરાય છે પણ માત્ર કાગળ ઉપર જ. જુનાવાડજમાં ૧૫ વર્ષ
અગાઉ રુપિયા એક કરોડના ખર્ચથી બનાવાયેલી સ્કેટીંગ રીંકનુ હાલમા નામોનિશાન જોવા
મળતુ નથી.

ખેલે ગુજરાત અને અમદાવાદીઓ હવે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર
થઈ જાવના વિવિધ વિસ્તારમાં કોર્પોરેશન તરફથી હોર્ડિંગ્સ અને બેનરો અત્યારથી જ મુકી
દેવાયા છે. પરંતુ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
કરોડો રૃપિયાનો ખર્ચ કરી બનાવાયેલા સ્પોર્ટસ કોમ્પલેકસ હોય
, ટેનિસ કોર્ટ હોય
કે પછી સ્કેટીંગ રીંક હોય ધૂળ ખાઈ રહયા છે.વર્ષ-૨૦૨૫-૨૬ના કોર્પોરેશનના બજેટમાં
શહેરના નવરંગપુરા વિસ્તારમા આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને રિ ડેવલપ કરવા રુપિયા ૭૫
કરોડના બજેટની ફાળવણી કરાઈ હતી.જે પૈકી એક પણ રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો
નથી.વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ-૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સ માટેની
દાવાદારી કરવાની જાહેરાત કરાય છે. ત્યારે કોર્પોરેશન દ્વારા બનાવાયેલા રમતગમત
માટેના કેન્દ્રોની હાલત સુધારવાની દિશામા કોઈ પ્રયાસ કરાતા  નથી.

શહેરના રમતગમત સંકુલોની વર્તમાન સ્થિતિ શું છે?

૧. શાહપુર સ્પોટર્સ કોમ્પલેકસ બંધ હાલતમાં, કબૂતરોને દાણાં
ખવડાવા થતો ઉપયોગ

૨.જુનાવાડજમાં ૧ કરોડના ખર્ચે બનાવાયેલી સ્કેટીંગ રીંક ગાયબ

૩.સરદાર પટેલ સ્ટેડિયમ બિસ્માર હાલતમાં

૪.મેમનગર તળાવની સામે આવેલી ટેનિસ કોર્ટ બંધ હાલતમાં

૫.મેમનગર ટેનિસ કોર્ટની જગ્યામા ગાડીઓનુ થતુ પાર્કિંગ

૬.નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસનો શહેરીજનો ઉપયોગ કરી શકતા
નથી

૭.નવરંગપુરામા ઓલિમ્પિક કક્ષાનુ ટેનિસ સ્ટેડિયમ બની ના શકયુ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બ્રિજ ઈન્સપેકશનના દાવા પોકળ, સુભાષબ્રિજનીચે ચામચીડીયાના લીધે ઈન્સપેકશન થયુ નહીં હોવાનો ઘટસ્ફોટ | Bri…

બ્રિજ ઈન્સપેકશનના દાવા પોકળ, સુભાષબ્રિજનીચે ચામચીડીયાના લીધે ઈન્સપેકશન થયુ નહીં હોવાનો ઘટસ્ફોટ | Bri...

ઓમાન ખાતે જ્વેલરી નિકાસ 150 મિલિયન ડોલર પહોંચશે | Oman’s jewelry exports to reach 150 million

ઓમાન ખાતે જ્વેલરી નિકાસ 150 મિલિયન ડોલર પહોંચશે | Oman's jewelry exports to reach 150 million

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘સર, મેં ચોરી નથી કરી’, પરીક્ષા દરમિયાન IAS ઓફિસરે વિદ્યાર્થીને એક બાદ એક લાફા ઝીંક્યા | ias …

VIDEO: ‘સર, મેં ચોરી નથી કરી’, પરીક્ષા દરમિયાન IAS ઓફિસરે વિદ્યાર્થીને એક બાદ એક લાફા ઝીંક્યા | ias …

1 year ago
અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

4 months ago
ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

9 months ago
“અમે અહીં વાહનો પાર્ક કરીશું, અહીં પથારો લગાવવાનો નહીં” તેમ કહીં બે ભાઈઓએ વેપારીને ફટકાર્યો | two br…

“અમે અહીં વાહનો પાર્ક કરીશું, અહીં પથારો લગાવવાનો નહીં” તેમ કહીં બે ભાઈઓએ વેપારીને ફટકાર્યો | two br…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News