gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેક્ટર-૨૪માં આવેલા આદર્શ નગરમાં ગેરકાયદે ઓરડીઓ પર બુલડોઝર ફેરવાયુ | Bulldozers were used to demolish…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સેક્ટર-૨૪માં આવેલા આદર્શ નગરમાં ગેરકાયદે ઓરડીઓ પર બુલડોઝર ફેરવાયુ | Bulldozers were used to demolish…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હાઉસિંગ બોર્ડની મોટી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ

ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી દેવાતા સ્થાનિકોના વિરોધને પગલે મ્યુનિ. કોર્પોરેશનની મદદથી કાર્યવાહી

ગાંધીનગર :  સ્થાનિક રહેવાસીઓના લાંબા સમયના વિરોધ અને રજૂઆતો બાદ ગાંધીનગરના
સેક્ટર-૨૪ સ્થિત આદર્શ નગરમાં આજે હાઉસિંગ બોર્ડ દ્વારા એક મોટું દબાણ હટાવવાનું ઓપરેશન
હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઓરડાઓ અને પાકા બાંધકામને
મ્યુનિસિપલ કોર્પોેરેશનની મદદથી મશીનરી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

સેક્ટર ૨૪ ના આદર્શ નગરમાં આવેલો પ્લોટ નંબર ૭૧૩ છેલ્લા કેટલાક
સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે. મૂળભૂત રીતે આ પ્લોટ પર એક હોસ્ટેલ ચાલતી હતી
, જેનો સ્થાનિક રહેવાસીઓએ
ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે સત્તાધીશો દ્વારા હોસ્ટેલની પ્રવૃત્તિ બંધ
કરાવી દેવામાં આવી હતી. જોકે
,
હોસ્ટેલ બંધ થયા બાદ પણ પ્લોટના માલિકો કે સંચાલકો દ્વારા અન્ય એક ગેરકાયદે પ્રવૃત્તિ
શરૃ કરવામાં આવી હતી. હોસ્ટેલ બંધ થયા બાદ અહીં ઉપરના માળ પર ગેરકાયદેસર રીતે અને નિયમોનું
ઉલ્લંઘન કરીને પાકા ઓરડાઓનું બાંધકામ કરી દેવાયું હતું. આ ગેરકાયદેસર બાંધકામને આવાસ
તરીકે ભાડે આપવાની પ્રવૃત્તિ શરૃ કરવામાં આવી હતી. જેનાં કારણે વિસ્તારમાં વસ્તીનું
ભારણ વધ્યું હતું
, તેમજ સુરક્ષા
અને સુવિધાને લગતા પ્રશ્નો પણ ઉભા થયા હતા. સ્થાનિકોએ આ ગેરકાયદેસર ભાડા પ્રવૃત્તિ
અને અનધિકૃત બાંધકામ અંગે હાઉસિંગ બોર્ડમાં વારંવાર અને અસરકારક રજૂઆતો કરી હતી. સ્થાનિકોની
રજૂઆતોને ગંભીરતાથી લેતા
,
હાઉસિંગ બોર્ડ દ્વારા પ્લોટ નંબર ૭૧૩ના માલિકોને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા
માટે વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી. જોકે
, નોટિસ છતાં દબાણ દૂર ન થતાં બોર્ડે આજે આખરી પગલું લેવાનું નક્કી
કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમની મદદ લેવામાં આવી હતી અને ભારે મશીનરીનો
ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા પાકા ઓરડાઓ અને અન્ય બાંધકામોને તોડી પાડવામાં
આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Next Post
માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ | Theft of Rs 32 lakhs from house sol…

મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ | Theft of Rs 32 lakhs from house sol...

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d…

6 months ago
જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈને નીકળેલા શખ્સની પોલીસ દ્વારા અટકાયત | Police ar…

3 weeks ago
ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત | india oman f…

3 months ago
‘ઓપરેશન સિંદૂર’માં મસૂદ અઝહરના સમગ્ર કુટુમ્બનો ખાત્મો : ટોચના જૈશ-કમાન્ડર ઈલિયાસ કાશ્મીરીએ કબૂલ્યું …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News