gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Seventh Day School News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા થયા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને સર્જાયેલા વિવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા લીઝની શરતોના ભંગ બદલ AMC દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

TP કમિટીમાં પ્લોટ પરત લેવાનો નિર્ણય

25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં સેવન્થ ડે સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. TP કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, ‘સ્કૂલને લીઝની શરતોનો ભંગ કરવા સહિતના વિવિધ મામલે અત્યાર સુધીમાં ત્રણ વાર શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં સ્કૂલના સંચાલકો તરફથી કોઈ સંતોષકારક જવાબ કે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.’

આ પણ વાંચો: બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત

C.O.P. પ્રોસિજર હેઠળ કાર્યવાહી

સેવન્થ ડે સ્કૂલ તરફથી કોઈ ખુલાસો ન મળતા હવે AMC સત્તાવાર રીતે આ મામલે કાનૂની કાર્યવાહી આગળ વધારશે. અધિકારીએ જણાવ્યા મુજબ, AMC એસ્ટેટ વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયામાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને કોમ્પીટન્ટ ઓફિસર્સ પ્રોસીડિંગ્સ હેઠળ નોટિસ ફટકારવામાં આવશે. AMC દ્વારા શાળાને અપાયેલી છેલ્લી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જો 21 નવેમ્બર સુધીમાં એસ્ટેટ વિભાગ સમક્ષ કોઈ ખુલાસો કરવામાં નહીં આવે, તો શરતોના ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડાપટ્ટાનો કરાર રદ કરવામાં આવશે. સંચાલકોએ આ સમયમર્યાદામાં પણ કોઈ ખુલાસો રજૂ ન કરતાં, કોર્પોરેશને હવે પ્લોટ પરત લેવા માટે પગલાં લેવાનો નિર્ણય લીધો છે.

TP કમિટીના નિર્ણય બાદ હવે C.O.P.ની કાનૂની કાર્યવાહી શરૂ થશે. આ પ્રોસીડિંગ્સ હેઠળ સ્કૂલના સંચાલકોને તેમનો પક્ષ રજૂ કરવાની અંતિમ તક આપવા માટે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. આ સુનાવણીમાં સંચાલકો દ્વારા આપવામાં આવેલા ખુલાસા સંતોષકારક નહીં જણાય તો, AMC દ્વારા ભાડાપટ્ટાનો કરાર કાયમી ધોરણે રદ કરીને સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત મેળવી લેવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10ની ધરપકડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ…

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ...

બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર | BCA Stadium subsidy of Rs 49 61 crore approved

બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર | BCA Stadium subsidy of Rs 49 61 crore approved

શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ | Contaminated water again in Shiabag’s Bordi Phaliy…

શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ | Contaminated water again in Shiabag's Bordi Phaliy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 4 જિલ્લા માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું | Heavy Rain…

ગુજરાતના 4 જિલ્લા માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું | Heavy Rain…

12 months ago
વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 5 55 lakhs seized from uncla…

વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 5 55 lakhs seized from uncla…

9 months ago
રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for …

રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for …

1 year ago
‘સાચા ભારતીય આવી વાત ન કરી શકે….’, સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true …

‘સાચા ભારતીય આવી વાત ન કરી શકે….’, સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News