gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનમ વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી, NSA હેઠળ અટકાયતને ગેરકાયદે ગણાવી | Activist So…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
સોનમ વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી, NSA હેઠળ અટકાયતને ગેરકાયદે ગણાવી | Activist So…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ladakh Violence: લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડને લઈને પત્ની ગીતાંજલિ આંગમો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સોનમ વાંગચુકને તાત્કાલિક છોડવા અંગેની માગ કરતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.

ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે, સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે તેમને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ અટકાયત કરીને જોધપુર લઈ જવાની વાતો થઈ રહી છે, પરંતુ વહીવટીતંત્રે સંબંધિત અટકાયતનો આદેશ આપ્યો નથી. તેથી આ અટકાયત ગેરકાયદે છે અને તેમને મુક્ત કરવા જોઈએ.

લદાખને વિશેષ દરજ્જો આપવા માંગ 

મેગ્સેસે પુરસ્કાર વિજેતા અને ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના આંદોલનમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યા છે, જે લદાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જાની માંગ કરે છે. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ આ પ્રદેશને સ્થાનિક સંસાધનો પર વધુ અધિકારો, સાંસ્કૃતિક સંરક્ષણ અને સ્વાયત્ત પરિષદ જેવી બંધારણીય ગેરંટીઓ આપે છે.

આ પણ વાંચો: બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના

શાંતિથી ચાલી રહેલો દેખાવ હિંસામાં ફેરવાઈ ગયો

ધરણા અને ભૂખ હડતાળ સહિત ચાલી રહેલા દેખાવ હિંસામાં ફેરવાઈ ગયો હતો. દેખાવ દરમિયાન પોલીસ ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. લદાખ વહીવટીતંત્રે સોનમ પર વિદેશી શક્તિઓ માટે કામ કરવાનો આરોપ મૂક્યો. 26મી સપ્ટેમ્બરના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી. તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધો રાખવા અને વિદેશથી ગેરકાયદે ફંડ મેળવવા સહિતના અનેક આરોપો છે.

ગીતાંજલિ આંગમોએ શું કહ્યું…

ઉલ્લેખનીય છે કે, ગીતાંજલિ આંગમો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘સોનમ અને તેના સંગઠન, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદાખ (HIAL) સામે એક વ્યવસ્થિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય છઠ્ઠી અનુસૂચિની માંગને નબળી પાડવાનો છે. સોનમની પાકિસ્તાન મુલાકાત એક પર્યાવરણીય કાર્યક્રમ માટે હતી. લદાખમાં મળેલા પાકિસ્તાની એજન્ટ સાથે તેનો કોઈ સંબંધ નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…
INDIA

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…

February 6, 2026
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…
INDIA

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

February 6, 2026
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
Next Post
ધાર્મિક લાગણી દુભાવતા લાઇવ વિડિયો અપલોડ કરનાર સામે ગુનો દાખલ | Crime registered against person who u…

ધાર્મિક લાગણી દુભાવતા લાઇવ વિડિયો અપલોડ કરનાર સામે ગુનો દાખલ | Crime registered against person who u...

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો ગઈકાલે પણ રાત્રી રાઉન્ડ અવિરત ચાલુ રહ્યો : દાંડિયા ખેલૈયાઓની નિર…

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો ગઈકાલે પણ રાત્રી રાઉન્ડ અવિરત ચાલુ રહ્યો : દાંડિયા ખેલૈયાઓની નિર...

જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ…

જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ | land for j…

લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ | land for j…

4 weeks ago
એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

6 months ago
મૃત કિન્નરનો ચહેરો જોવાથી ખરેખર કરોડપતિ બની જવાય? લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ફોડ પાડ્યો | Can you becom…

મૃત કિન્નરનો ચહેરો જોવાથી ખરેખર કરોડપતિ બની જવાય? લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ફોડ પાડ્યો | Can you becom…

10 months ago
પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd…

પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News