gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ: ચાંદી વધુ રૂ.1500 ઉછળતાં બે દિવસમાં રૂ.2500ની તેજી | Gold surges: Silver surges by R…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in Business
0 0
0
સોનામાં આગેકૂચ: ચાંદી વધુ રૂ.1500 ઉછળતાં બે દિવસમાં રૂ.2500ની તેજી | Gold surges: Silver surges by R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર વધતાં તથા રૂપિયો તૂટતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના  ૪૧૯૭થી ૪૧૯૮ વાળા વધી ૪૨૧૮ થઈ ૪૨૧૨થી ૪૨૧૩ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ  પણ ઔંશદીઠ ૫૮.૬૫ વાળા વધી ૫૮.૭૮ થઈ ૫૮.૪૬થી ૫૮.૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૭૬૫૦૦ બોલાયા હતા.  ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૫૦૦ વધી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫નૌ વધી રૂ.૧૨૮૧૨૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૭૭૪૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૨૮૬૯૧ થઈ રૂ.૧૨૮૨૫૭ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૭૯૧૦૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૭૯૦૮૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૪૩ વાળા વધી ૧૬૬૯ થઈ ૧૬૫૯થી ૧૬૬૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૬૧થી વધી ૧૪૮૩ થઈ ૧૪૭૮થી ૧૪૭૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૦.૨૦ ટકા માઈનસમાં ટ્રેડ થતા દેખાયા હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે દબાણ હેઠળ રહ્યા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૭૫થી ૬૩.૧૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૦.૦૮ વાળા ૫૯.૪૫ ડોલર રહ્યા હતા. રશિયા-યુક્રેન  વચ્ચે યુદ્ધ વિરામની વાતચીત કેવી આગળ વધે છે તેના પર ક્રૂડતેલ બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

March 26, 2026
Next Post
નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day…

નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day...

તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral…

તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral...

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

2 months ago
આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત | Stampede due to blast at…

આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત | Stampede due to blast at…

6 months ago
દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’ | …

દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’ | …

2 months ago
લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો ગ્રહ કંકાસના કારણે ગળાફાંસા દ્…

લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો ગ્રહ કંકાસના કારણે ગળાફાંસા દ્…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News