gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in Business
0 0
0
સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા. વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૫૧૭૮થી ૫૧૭૯ ડોલરવાળા આજે નીચામાં ભાવ ૫૧૨૧ તથા ઉંચામાં ભાવ ૫૧૯૪ થઈ ૫૧૬૯થી ૫૧૭૦  ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની વધઘટ તથા ક્રૂડ તેલની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૬૧૮૯૭ વાળા ઘટી રૂ.૧૫૯૨૧૦ થઈ રૂ.૧૫૯૯૪૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવરૂ.૧૬૨૫૪૮ વાળારૂ.૧૫૯૮૫૦ થઈરૂ.૧૬૦૫૮૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૭૧૩૪૭થી ઘટી રૂ.૨૫૭૮૦૦ થઈ રૂ.૨૬૪૨૧૨ રહ્યા હતા.

મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૮૬.૦૧થી ૮૬.૦૨ વાળા નીચામાં ભાવ ૮૦.૫૩ તથી ઉંચામાં ભાવ ૮૫.૫૫ થઈ ૮૪.૬૮થી ૮૪.૬૯ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના  રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૫૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૭૦૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૬૭થી ૨૧૬૮ વાળા નીચામાં ભાવ ૨૧૩૪ તથી ઉંચામાં ભાવ ૨૨૨૪ થઈ ૨૧૬૭થી ૨૧૬૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૮૧૨ વાળા રૂ.૬૮૯૬૨ થઈ રૂ.૬૯૬૯૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ૧.૪૬ ટકા તૂટયા હતા. ક્રૂડતેલના ભાવમાં જોકે તેજી ચાલુ રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરવલના ૮૨.૧૪ વાળા વધી ૮૪.૭૪ થઈ ૮૩.૬૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૪.૪૬ વાળા વધી ૭૮.૦૯ થઈ ૭૭.૧૬ ડોલર રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…
Business

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

March 6, 2026
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

Next Post
સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in...

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલ નિમાયા, તરણજિત સિંહ સંધુ દિલ્હીના નવા…

11 hours ago
માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

6 months ago
ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી | Holi Ignited Onl…

4 days ago
નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News