gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં ધીમી ગતિએ આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળીને રૂ.99,000 | Gold gains at a slow pace: Silver jumps b…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in Business
0 0
0
સોનામાં ધીમી ગતિએ આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળીને રૂ.99,000 | Gold gains at a slow pace: Silver jumps b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. ચાંદીમાં વિશેષ તેજી જોવા મળી હતી. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઉછળી રૂ.૯૯૦૦૦ને આંબી ગયા હતા.  હવે રૂ. એક લાખના ભાવ પર ફરી બજારની નજર રહી હતી.  વિશ્વ બજારમાં કોપરના ભાવ ઉછળતાં તેની પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૩.૪૮ વાળા ઉંચામાં ૩૩.૮૬થી ૩૩.૮૭ ડોલર સુધી બોલાયાના સમાચાર હતા.

 દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૦૧૯થી ૩૦૨૦ વાળા આજે વધી ૩૦૩૨ થઈ ૩૦૨૬થી ૩૦૨૭ ડોલર રહ્યા હગતા. વિશ્વ બજાર પાછળ ઘઆંગણે ઝવેરી બજારોમાં  ભાવમાં આગેકૂચ જળવાઈ  રહી હતી.  જો કે નવી માગ ધીમી રહી હતી. ટ્રમ્પ દ્વારા ટેરીફ વિષયક છાશવારે બદલાતા અભિગમ વચ્ચે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા તથા અજંપો વધતાં વૈશ્વિક સોનામાં સેફ-હેવન સ્વરૂપની માગ વધી હતી.

દરમિયાન, અમદાવાદ બજારોમાં સોનાના ભાવા ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯૫ના રૂ.૯૦૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૭૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૭૪૦૦ વાળા રૂ.૮૭૪૩૯ જયારે ૯૯૯ના રૂ.૮૭૭૫૧ વાળા રૂ.૮૭૭૯૧ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૯૨૨ વાળા રૂ.૯૮૭૯૪ બોલાયા હતા.

વિશ્વ બજારમાં કોપરના ભાવ આ જે વધુ ૦.૯૩ ટકા વધ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૯૬૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ધીમી તેજી દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૫૦ વાળા ૭૩.૭૩ થઈ ૭૩.૬૪ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ વધી ૬૯.૭૫ થઈ ૬૯.૬૧ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં જોસ કે ક્રૂડતેલનો સ્ટોક લ૪૬ લાક બેરલ્સ વધ્યાના વાવડ હતા.  દરમિયાન, ભારતમાં ઉત્તર-પ્રદેશમાં બલીયા જિલ્લામાં લાગરપલ્લી વિસ્તારમાં ક્રૂડતેલના મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હોવાનું ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક…

ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..' બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક...

શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S…

શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S...

માર્ચ એન્ડિંગ અને ટેરિફની તૈયારીએ શેરોમાં કડાકો : સેન્સેક્સ 728 પોઈન્ટ તૂટી 77288 | March ending and…

માર્ચ એન્ડિંગ અને ટેરિફની તૈયારીએ શેરોમાં કડાકો : સેન્સેક્સ 728 પોઈન્ટ તૂટી 77288 | March ending and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

6 months ago
નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

6 months ago
ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન | …

ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન | …

8 months ago
યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News