gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. પરંતુ બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળતા બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વબજારના ઓવરનાઈટ સમાચાર કિંમતી ધાતુઓમાં તીવ્ર તેજી બતાવતા હતા અને તેના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી ઉંચકાતાં દેશના ઝવેરીબજારોમાં આજે આગ ઝરતી તેજી જોવા મળી હતી.

અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૧૦૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૩૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૧૭૦૦૦ના મથાળે પહોંચ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના વધી સપ્તાહના અંતે ૩૩૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના વધી ૩૮.૮૯ ડોલર રહ્યા હતા. 

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષે સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવા સંકેતો આપ્યા હતા અને તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઝડપી ઘટાડો જોવા મળતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાન ાસમાચાર મળ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૮૩ થયો હતો તે ત્યારબાદ ગબડી નીચામાં ૯૭.૫૬ થઈ છેલ્લ ે૯૭.૭૩ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭.૫૨ વાળા ગબડી રૂ.૮૭.૩૦થી ૮૭.૩૧ બોલાયા હતા તથા રૂપિયો ઝડપી ઉછળ્યો હતો.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૯૬૦ વાળા વધી રૂ.૯૯૯૫૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૩૫૮ વાળા રૂ.૧૦૦૩૫૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૧૩૯૦૬ વાળા ઉછળી રૂ.૧૧૬૫૫૦ બોલાયા હતા.

પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૬૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૨૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૩૫ ટકા વધ્યા હતા.  વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટયાના વાવડ મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ૬૮ ડોલર થયા પછી છેલ્લે ભાવ ૬૭.૭૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૩.૯૩ થઈ ૬૩.૬૬ ડોલર રહ્યા હતા. ભારતમાં તહેવારોની મોસમ વચ્ચે સોના ચાંદીના ભાવ ઝડપી વધી જતાં હવે મોસમી માગ પર તેની અસર દેખાશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા | FPIs have withdrawn a total of …

ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા | FPIs have withdrawn a total of ...

મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા | Consideration to pr…

મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા | Consideration to pr...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82111 ઉપર બંધ થતાં 82888 જોવાય | Sensex closes at 82111 sees 82888 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82111 ઉપર બંધ થતાં 82888 જોવાય | Sensex closes at 82111 sees 82888 in new we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate…

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate…

4 months ago
ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

1 month ago
પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…

પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…

8 months ago
GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record

GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News