
– યુદ્ધ વિરામ વચ્ચે વૈશ્વિક સોનું ઉછળી 4800 ડોલર કુદાવી ગયું!
– વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ વચ્ચે દેશના ઝવેરી બજારો આજે ઝડપી ઉંચકાયા હતા
– સોનું-1,55500 ચાંદી -2,40000
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી તેજી આવી હતી.ઈરાન-અમેરિકાના યુદ્ધ વિરામના પગલે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઝડપી ઉછળ્યાના સમાચાર મળ્યા હતા.










