
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઘટતા ટકી વિશ્વબજાર પાછળ ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધ્યા પછી ઝડપી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી ખરીદવા દાખલ થયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૦૯૨થી ૫૦૯૩ ડોલરવાળા ઉછળી સપ્તાહના અંતે ૫૧૭૧થી ૫૧૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.










